Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

91. નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : શુદ્વ પાણી ગમે તે સ્ત્રોતમાંથી મેળવવામાં આવ્યું હોય તોપણ તેમાં હાઇડ્રોજન અને ઑક્સિજનનો વજનથી ગુણોત્તર 2:16 હોય છે.
કારણ (R) : રાસાયણિક પ્રક્રિયામાં દ્વવ્ય-સંચયના નિયમનું પાલન થાય છે.
  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
  • જો A સાચું હોય અને R ખોટું હોય. 

  • જો A અને R બંને ખોટાં હોય.

92. નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : પ્રક્રિયા NH3 + HCl rightwards arrowNH4Cl માં NH4Cl ને ગેલ્યુસેકનો નિયમ લાગુ પડતો નથી.
કારણ (R) : NH4Cl ઘન પદાર્થ છે.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

  • જો A સાચું હોય અને R ખોટું હોય. 

  • જો A અને R બંને ખોટાં હોય.

93. નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : મોલારિટીનું મુલ્ય તાપમાન સાથે બદલાતું નથી.
કારણ (R) : મોલારિટી તાપમાન આધારિત નથી.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

  • જો A સાચું હોય અને R ખોટું હોય. 

  • જો A અને R બંને ખોટાં હોય.

94.
નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : 30 ગ્રામ ઇથેનનું દહન કરતાં 54 ગ્રામ પાણી મળે છે.
કારણ (R) : ઇથેનનું દહન કરતા મલતી નીપજો પૈકી એક નીપજ છે.
  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 
  • જો A અને R બંને ખોટાં હોય.

  • જો A સાચું હોય અને R ખોટું હોય. 

Advertisement
Advertisement
95.
નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય  વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : સલ્ફ્યુરિક ઍસિડ ડાયબેજ્ઝિક ઍસિડ છે.
વિધાન (R) : bold 0 bold times bold 2 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 ની નોર્માલિટી bold 0 bold times bold 1 bold space bold N છે.

  • જો A સાચું હોય અને R ખોટું હોય.

  • જો A અને R બંને ખોટાં હોય.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

A.

જો A સાચું હોય અને R ખોટું હોય.

Advertisement
96.
નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : ગેલીનાં હંમેશાં સલ્ફરના વજન કરતાં ગણું લેડ હોય છે, જ્યારે મીઠાનું પાણીમાં દ્વાવણ, મીઠું અને પાણી ગમે તે પ્રમાણમાં લઈ બનાવી શકાય છે.

વિધાન (R) : ગેલીનમાં હંમેશાં સલ્ફરના વજન કરતાં bold 6 bold times bold 5 ગણું લેડ હોય છે, જ્યારે મીઠાનું પાણીમાં દ્વાવણ, મીઠું અને પાણી ગમે તે પ્રમાણમાં લઈ બનાવી શકાય છે. 
  • જો A સાચું હોય અને R ખોટું હોય.

  • જો A અને R બંને ખોટાં હોય.
  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

97. નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : સોડિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર અને તુલ્યભાર સરખાં છે.
કારણ (R) : સોડિયમ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા 1 છે.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A સાચું હોય અને R ખોટું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

  • જો A અને R બંને ખોટાં હોય.

98.
નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય  વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : 1 amu એટલે C12 પરમાણુના દળનો 12મો ભાગ.

કારણ (R) : કાર્બન-12 સમસ્થાનિક એ કાર્બનનો સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો સમસ્થાનિક છે અને માનક તરીકે સ્વીકારવામાં આવ્યો છે.
  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A સાચું હોય અને R ખોટું હોય. 
  • જો A અને R બંને ખોટાં હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

Advertisement
99.
નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય  વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : સોડિયમનો પરમાણુભાર 11 છે.
કારણ (R) : સોડિયમનો પરમાણુ કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુ કરતાં 23 ગણો ભારે છે.

  •  જો A અને R બંને ખોટાં હોય.

  • જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય. 

  • જો A સાચું હોય અને R ખોટું હોય.

100. નીચેના પ્રશ્નમાં બે વિધાન આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું વિધાન (R) છે. વિધાનનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સુચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન (A) : એક પદાર્થ ત્રણ ઘટકો, A, B અને Cનો બનેલો છે. જો A અને Bના મોલ-અંશ અનુક્રમે bold 0 bold times bold 2 અને bold 0 bold times bold 3 હોય, તો Cના મોલ અંશ bold 0 bold times bold 5 થશે.
કારણ (R) : બધા ઘટકોના મોલ-અંશનો સરવાળો હંમેશાં 1 થાય.