Important Questions of રસાયણિક ગતિકી for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

41. એક જ તબક્કામાં થતી પ્રક્રિયા A + 2B rightwards arrowનીપજો આણ્વિકતા ........... છે.
  • 3

  • 1

  • 2

  • 0


42. વેગ-અચળાંકનો એકમ કોના પર આધાર રાખે છે ?
  • પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ ઉપર 

  • પ્રક્રિયાના વેગ ઉપર 

  • પ્રક્રિયાની આણ્વિયતા ઉપર 

  • આપેલ ત્રણેય


43. એક પ્રક્રિયાનો વેગ-અચળાંક 5 × 10-2 લિટર3 મોલ-3 મિનિટ-1 છે, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જાણાવો.
  • 2

  • 4

  • 3

  • 1


44. એક કાયુરૂપ ઘટકો ધરાવતી પ્રક્રિયાનો વેગ-અચળાંક 5.0 × 10-4 બાર-2મિનિટ-1 છે. પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો.
  • 3

  • 2

  • 0

  • 1


Advertisement
45. તૃતીત ક્રમની પ્રક્રિયાનો વેગ-અચલાંકમાં કયાં પરિણામોનો સમાવેશ થાય છે ?
  • ફક્ત સમય

  • સમય, સાંદ્વતા અને તાપમાન 

  • ફક્ત સાંદ્વતા

  • સમય અને સાંદ્વતા 


46. બે જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદી ......... પ્રક્રિયા હોતી નથી. 
  • દ્વિ-આણ્વિય

  • પ્રથમ ક્રમની 

  • એક આણ્વિય

  • દ્વિતીય ક્રમની


47. bold Cl subscript bold 3 bold times bold C bold times bold CHO bold space bold plus bold space bold NO bold space bold rightwards arrow bold CHCl subscript bold 3 bold space bold plus bold space bold NO bold space bold plus bold space bold COનું પ્રક્રિયાવેગ સમીકરણ, વેગ = bold K bold left square bracket bold Cl subscript bold 3 bold times bold C bold times bold CHO bold right square bracket bold space bold left square bracket bold NO bold right square bracket છે. જો પ્રક્રિયકોન્ની સાંદ્વતા મોલર એકમમાં લેવામાં આવે, તો વેગ-અચળાંક K નો એકમ જણાવો.
  • લિટર2 મોલ-2 સેકન્ડ-1

  • મોલ લિટર સેકન્ડ-1 

  • લિટર મોલ-1 સેકન્ડ-1
  • સેકન્ડ-1


48. 3A rightwards arrow નીપજો, પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ કયો હશે ?
  • 1 થી 3 સુધી ગમે તે

  • શુન્ય 

  • 1, 2, કે 3

  • 3


Advertisement
49. નીચેના પૈકી કઈ આણ્વિય-પ્રક્રિયા છે ?
  • PCl subscript 3 space plus space Cl subscript 2 space rightwards arrow PCl subscript 2
  • straight N subscript 2 straight O subscript 2 space rightwards arrow space straight N subscript 2 straight O subscript 4 space plus space begin inline style 1 half end style straight O subscript 2
  • straight H subscript 2 space plus space Cl subscript 2 space rightwards arrow space 2 HCl
  • HI space rightwards arrow space begin inline style 1 half end style straight H subscript 2 space plus space begin inline style 1 half end style straight I subscript 2

50. ઉચ્ચ પ્રક્રિયાક્રમની પ્રક્રિયાઓ ખૂબ ઓછી જોવા મળે છે. કારણ કે....... 
  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટે વધુ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટે શક્તિના સંદર્ભે સમર્થન મળતું નથી.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ ફક્ત વાયુ કલામાં જ શક્ય છે.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટેની શક્યતા ખૂબ ઓછી છે.


Advertisement