Important Questions of રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Multiple Choice Questions

1.

આદર્શ વાયુ ધરાવતી પ્રણાલી દ્વારા જો જૂલ 607.8 કાર્ય થતું હોય, તો 20 વાતાવરણનું દબાણ ધરાવતા વાતાવરણમાં પ્રણાલી કદમાં શું ફેરફાર અનુભવે છે ? (1 લિ. વાતા. = 101.3 જૂલ)

  • 3.5 લિ. કદ ઘટે

  • 2.4 લિ. કદ વધે 

  • 0.3 લિ. કદ વધે

  • 1.2 લિ. કદ ઘટે


2. પ્રતિવર્તી પ્રક્રમની કઈ લાક્ષણિકતા સાચી નથી ?
  •  આ પ્રકારના પ્રક્રમને દરેક તબક્કે પ્રણાલી અને પ્રર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોતું નથી.

  • પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાય છે. 

  • પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે. 

  • આ પ્રકારના પ્રક્રમને પૂર્ણ થવામાં ખુબ વધારે સમય લાગે છે.


3.
વાતાવરણના બાહ્ય દબાણ હેઠળ આદર્શ વાયુનું કદ 250 cm3 માંથી 500 cm3 થાય છે. જો આ પ્રક્રમ દરમિયાન 10 જૂલ ઉષ્મા પર્યાવરણમાં ઉમેરાય છે, તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે ?
  • -35.32 જૂલ

  • -15.32 જૂલ

  • 15.32 જૂલ

  • 35.32 જૂલ


4. જો પ્રણાલી 20 જૂલ કાર્ય કરે અને 30 જૂલ ઉષ્મા તેમાં ઉમેરાય તો પ્રણાલી કેવા પ્રકારની છે તેમ કહેવાય ?
  • ખુલ્લી

  • નિરાળી 

  • બંધ 

  • મુક્ત


Advertisement
5.
કોઇ એક પ્રક્રમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઊર્જામાં 240 KJ નો વધારો થાય છે; જ્યારે પ્રણાલી દ્વારા 90 KJ કાર્ય થતું હોય તો કયો વિકલ્પ સાચો છે ?
  • 150 KJ ઉષ્મા પ્રણાલીમાંથી પ્રયાવરણમાં ઉમેરાય છે.

  • 330 KJ ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉમેરાય છે. 

  • 150 KJ ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉમેરાય છે. 

  • 330 KJ ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉમેરાય છે.


6.
0degree સે તાપમાને બરફની આણ્વિયગલન ઉષ્મા 6 કિલોજૂલ/મોલ છે તે 36 ગ્રામ બરગની આણ્વિયગલન ઉષ્મા .............. કિલોજૂલ થશે. 
  • 3

  • 12

  • 6

  • 36


7. સમોષ્મી પ્રક્રમ માટે શું સાચું છે ?
  • ખુલ્લી પ્રણાલી

  • નિરાળી પ્રણાલી 

  • બંધ પ્રણાલી 

  • આપેલ કોઈ પણ પ્રણાલી


8. સમોષ્મી પ્રક્રમ માટે શું સાચું છે ?
  • Λp space equals space 0
  • ΛT space equals space 0
  • Λq space equals space 0
  • Λv space equals space 0

Advertisement
Advertisement
9. ઉષ્માગતિશાસ્ત્ર કઈ બાબત સાથે સંકળાયેલું નથી ?
  • પ્રક્રિયાવેગ

  • પ્રક્રિયા પૂર્ણતાના પ્રમાણ ઉપર

  • પ્રક્રિયાની દિશા 

  • પ્રક્રિયા દરમિયાન થતા ઊર્જાના ફેરફાર 


A.

પ્રક્રિયાવેગ


Advertisement
10. 1 લિટર પાણીનું ઉત્કલનબિંદુ 373 K છે, તો 500 મિલિ પાણીનું ઉત્કલનબિંદુ ..........થશે. 
  • ઘટીને અડધું

  • અચળ રહેશે 

  • વધીને બમણું 

  • વધીને ચાર ગણું


Advertisement