Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

1. હાઇડ્રૅઝિન (N2H4)માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 2

  • 4

  • 1

  • 3


2. પરમાણુનો પરમાણુ-ક્રમાંક 7 હોય, તો તેનું યોગ્ય બિંદુ નિરૂપણ ............... છે. 

3. એસિટેટ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 
  • 23

  • 36

  • 24

  • 32


4. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ ........... તરીકે ઓળખાય છે. 
  • બહોર બંધારણ

  • મુલિકન બંધારણ 

  • કોલેસ બંધારણ

  • લૂઈસ બંધારણ


Advertisement
5.

નીચેના પૈકી શેમાં વિસ્તરેલ અષ્ટક (expanded octet) જોવા મળે છે ?

  • SF6

  • CCl4

  • NF3

  • BF3


6. નીચેના પૈકી શેમાં મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક ધરાવે છે ?
  • CCl4

  • PCl4

  • BCl3

  • NH4


7. સમૂહ-2 તત્વને બિંદુ નિરૂપણ દ્વારા ............ થી દર્શાવાય. 

Advertisement
8. રાસાયણિક બંધ એ .......... ની સમજૂતી દર્શાવે છે. 
  • આકર્ષણ 

  • અપાકર્ષણ 

  • (A) અને (B) બંન્ને 

  • નહી આકર્ષણ કે નહી અપાકર્ષણ 


C.

(A) અને (B) બંન્ને 


Advertisement
Advertisement
9. નીચેનામાંથી કયા આયનીય સંયોજનની ઉત્પત્તિ કોસેલના અભિગમથી વિરુદ્વ છે ?
  • LiCl

  • KBr

  • FeCl3

  • CaF2


10. જ્યારે બે પરમાણુ જોડાઇને અણુ બનાવે છે ત્યારે .......... 
  • ઊર્જા શોષાય છે.

  • ઊર્જા ઉદભવે છે. 

  • ઊર્જા ઉત્પન્ન ન થાય કે શોષાય નહી. 

  • ઊર્જા શોષાય કે મુક્ત થાય.


Advertisement