Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

41.

નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી વધુ હશે ?

  • SrCl2

  • BaCO3

  • CaCO3

  • BeCl2


42. નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી ઓછો હશે ?
  • SnCl4

  • SnI4

  • SnF4

  • SnBr4


43. નીચેના પૈકી સહસંયોજક હાઇડ્રાઇડની જોડી દર્શાવો. 
  • CaH2 અને B2H6

  • NaH અને NH3

  • NH3 અને B2H6

  • NaH અને CaH


44. bold L bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold M bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold p to the power of bold 5 bold comma
bold Q bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold R bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 2

આ પૈકી કયા તત્વનો પરમાણુ દ્વિપરમાણુ અણુ રચવાની મહતમ ક્ષમતા ધરાવે છે ?
  • M

  • L

  • R

  • Q


Advertisement
45. નીચેના પૈકી કોની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ છે ?
  • AgCl

  • AgBr

  • AgF

  • AgI


46. નીચેના પૈકી શેમાં સહસંયોજક બંધ છે ?
  • MgCl2

  • NaH

  • AlCl3

  • Na2S


47. સહસંયોજક સંયોજનની સરખામણીમાં આયનીય સંયોજનોના ગલનબિંદુ ........ અને ઉત્કલંબિંદુ ........ હોય છે. 
  • નીચાં, ઊંચાં

  • ઊંચા, નીચાં 

  • નીચાં, નીચાં

  • ઊંચાં, ઊંચા


48.

N2 અણુમાં બંધ-નિર્માણમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે ?

  • 1

  • 2

  • 6

  • 3


Advertisement
Advertisement
49. નીચેનાં સંયોજનોની પાણીમાં દ્વાવ્યતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • AIN < MnO < NaF

  • NaF < MgO < AIN

  • AIN < NaF < MgO

  • AIN = NaF < MgO


A.

AIN < MnO < NaF

ફેજાનના નિયમ મુજબ જેમ ધન/ઋણ આયનનો વીજભાર વધુ તેમ તેનાં સંયોજનોની ધ્રુવીય દ્વાવકમાં દ્વાવ્યતા ઓછી હોય છે. 
therefore space AlN space less than space MgO space less than space NaF

ફેજાનના નિયમ મુજબ જેમ ધન/ઋણ આયનનો વીજભાર વધુ તેમ તેનાં સંયોજનોની ધ્રુવીય દ્વાવકમાં દ્વાવ્યતા ઓછી હોય છે. 
therefore space AlN space less than space MgO space less than space NaF


Advertisement
50. નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • MgCO3


Advertisement