Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

41. નીચેના પૈકી શેમાં સહસંયોજક બંધ છે ?
  • MgCl2

  • NaH

  • AlCl3

  • Na2S


42. સહસંયોજક સંયોજનની સરખામણીમાં આયનીય સંયોજનોના ગલનબિંદુ ........ અને ઉત્કલંબિંદુ ........ હોય છે. 
  • નીચાં, ઊંચાં

  • ઊંચા, નીચાં 

  • નીચાં, નીચાં

  • ઊંચાં, ઊંચા


43.

N2 અણુમાં બંધ-નિર્માણમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે ?

  • 1

  • 2

  • 6

  • 3


44. નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • MgCO3


Advertisement
Advertisement
45. નીચેના પૈકી કોની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ છે ?
  • AgCl

  • AgBr

  • AgF

  • AgI


C.

AgF

ફેજાનના નિયમ મુજબ જેમ ઋણ આયનનું કદ નાનું, તેમ તેનાં સંયોજનોની ધ્રુવીય દ્વાવકમાં દ્વાવ્યતા વધુ હોય છે.

therefore આપેલ સંયોજનો પૈકી AgF ની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ થાય.

ફેજાનના નિયમ મુજબ જેમ ઋણ આયનનું કદ નાનું, તેમ તેનાં સંયોજનોની ધ્રુવીય દ્વાવકમાં દ્વાવ્યતા વધુ હોય છે.

therefore આપેલ સંયોજનો પૈકી AgF ની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ થાય.


Advertisement
46. નીચેનાં સંયોજનોની પાણીમાં દ્વાવ્યતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • AIN < MnO < NaF

  • NaF < MgO < AIN

  • AIN < NaF < MgO

  • AIN = NaF < MgO


47. નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી ઓછો હશે ?
  • SnCl4

  • SnI4

  • SnF4

  • SnBr4


48. bold L bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold M bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold p to the power of bold 5 bold comma
bold Q bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold R bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 2

આ પૈકી કયા તત્વનો પરમાણુ દ્વિપરમાણુ અણુ રચવાની મહતમ ક્ષમતા ધરાવે છે ?
  • M

  • L

  • R

  • Q


Advertisement
49.

નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી વધુ હશે ?

  • SrCl2

  • BaCO3

  • CaCO3

  • BeCl2


50. નીચેના પૈકી સહસંયોજક હાઇડ્રાઇડની જોડી દર્શાવો. 
  • CaH2 અને B2H6

  • NaH અને NH3

  • NH3 અને B2H6

  • NaH અને CaH


Advertisement