VSEPR from Class Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

71. VSEPR સિદ્વાંત પ્રમાણે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતો અણુ કયો આકાર ધરાવે છે ?
  • રેખીય

  • અષ્ટફલકીય 

  • ત્રિકોણીય દ્વિપિરામિડ

  • ચતુષ્ફલકીય 


72.

નીચેના પૈકી કયા અણુઓની જોડ સમાન આકાર ધરાવે છે ?

  • CF4, SF4

  • XeF2, CO2

  • BF3, PCl3

  • PF5, IF5


73. કયા અણુમાં તમામ પરમાણુ સમતલીય છે ?
  • BF3

  • PF3

  • NH3

  • CH4


74.
કયાં સંયોજનનો આકાર VSEPR સિદ્વાંત મુજબ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહી હોવા છતાં સમજાવી શકાય છે ?
  • SF4

  • NH3

  • PCl3

  • PCl5


Advertisement
75.

નીચેના પૈકી કયો અણુરેખીય છે ?

  • H2S

  • BeCl2

  • CS2

  • C2H2


76. H2O એ ....... છે. 
  • રેખીય

  • કોણીય 

  • A અને B બંને 

  • એકય નહી


77.

XeFમાં xની ઑક્સિડેશન અવસ્થા, સંકરણનો પ્રકાર તથા આકાર અનુક્રમે ........ છે. 

  • +6, sp3, પિરામિડલ

  • +6, sp3d3, ચોરસ પિરામિડલ 

  • +4, sp3d2, સમતલીય સમચોરસ

  • +6, sp3d3, વિકૃત અષ્ટફલકીય


Advertisement
78. VSEPR સિદ્વાંત મુજબ ક્લોરેટ આયન (ClO3-) નો આકાર ........... છે. 
  • પિરામિડલ

  • સમતલીય ત્રિકોણ

  • ચતુષ્ફલકીય 

  • સમતલીય ચોરસ


B.

સમતલીય ત્રિકોણ


Advertisement
Advertisement
79. નીચેના પૈકી બંધકોણનો સાચો ઘટતો ક્રમ દર્શાવો. 
  • NH3 > PH3 > AsH3 > SbH3

  • PH3 > NH3 > AsH3 > SbH3

  • SbH3 > AsH3 > PH3 > NH3

  • NH3 > AsH3 > PH > SbH


80. બંધકારક-બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે bold 90 bold degree ના વધુમાં વધુ બંધકોણ બનતા હોય તેવું શેમાં જોવા મળે છે ?
  • sp3dસંકરણ 

  • dspસંકરણ 

  • sp3d સંકરણ 

  • dsp2 સંકરણ 


Advertisement