Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

Advertisement
121. દ્વિધ્રુવીય ચાકમાત્રાનો યોગ્ય ક્રમ ટકા થાય ?
  • straight H subscript 2 straight O space less than space NH subscript 3 space less than space NF subscript 3 space less than space CH subscript 4
  • NH subscript 3 space less than space CH subscript 4 space less than space NF subscript 3 space less than space straight H subscript 2 straight O
  • CH subscript 4 space less than space NF subscript 3 space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight O
  • NH subscript 3 space less than space NF subscript 3 space less than space CH subscript 4 space less than space straight H subscript 2 straight O

C.

CH subscript 4 space less than space NF subscript 3 space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight O

Advertisement
122. નીચેના પૈકી શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા મહત્તમ છે ?
  • PH3

  • SbH3

  • NH3

  • AsH3


123. નીચેના પૈકી કયો અણુ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવે છે ?
  • સીસ-1, 2-ડાય ક્લોરો ઇથિન 

  • 1,4-ડાયક્લોરો બોન્ઝિન

  • ટ્રાન્સ-1, 2-ડાય ક્લોરો ઇથિન 

  • ટ્રાન્સ-2, 3-ડાય ક્લોરો બ્યુટ-2-ઇન


124. અણુઓને દ્વિધ્રુવીય ચાકમાત્રાના ચઢતા ક્રમમાં ગોઠવો. 

(I) ટોલ્યુઇન (II) m-ડાયક્લોરો બેન્ઝિન (III) 0-ડાયક્લોરો બેન્ઝિન (IV) P-ડાયક્લોરો બેન્ઝિન

  • I, IV, II, III

  • IV, I, III, II

  • IV, II, I, III

  • IV, I, II, III


Advertisement
125.
HCl અણુ સંપૂર્ણપણે ધ્રુવીય હોય, તો તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું સૈદ્વાતિક મૂલ્ય 6.12 D છે. જ્યારે પ્રાયોગિક મૂલ્ય 1.03 D છે. તો આયનીય લક્ષણ કેટલા ટકા થાય ?
  • 90 %

  • 17 %

  • 83 %

  • 50 %


126. નીચેના પૈકી શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા મહત્તમ છે ?

127. ક્લોરો બેન્ઝિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા 1.73 D છે, તો P-ડાય ક્લોરો બેન્ઝિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી હોઈ શકે ?
  • 0.00D

  • 3.46 D

  • 1.73D

  • 1.00D


128. સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા નીચેના પૈકી કોની છે ?
  • CHCl3

  • CCl4

  • CH2Cl2

  • CH4


Advertisement
129. ધ્રુવીયતાના સંદર્ભમાં નીચેના અણુઓ માટે યોગ્ય ક્રમ દર્શાવો : 
  • HF space less than space straight H subscript 2 straight O space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight S
  • straight H subscript 2 straight F space less than space NH subscript 3 space less than space straight H subscript 2 straight O space less than space HF
  • NH subscript 3 space less than space straight H subscript 2 straight O space less than space HF space greater than space straight H subscript 2 straight S
  • straight H subscript 2 straight O space less than space NH subscript 2 space less than space straight H subscript 2 straight S space less than space HF

130. અણુના બે પરમાણુ વચ્ચે અસમાન બંધ કારક ઇલેક્ત્રોન યુગ્મની ગોઠવણી શેના કારણે ઉદભવે છે ?
  • સહસંયોજક બંધ

  • અણુનું વિઘટન 

  • દ્વિધ્રુવો 

  • એકેય નહી


Advertisement