O from Class Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

171. H2O કરતાં H2S નું ઉત્કલન બિંદુ ઓછું હોવાનું કારણ ........ છે. 
  •  ઉંચો ડાયઇલેક્ટ્રીક અચળાંક

  • H-બંધ 

  • ઊંચી વિશિષ્ટ ઘનતા 

  • ઓછું આયનીકરણ


Advertisement
172. O-નાઇટ્રોફિનોલ કરતાં P-નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધુ છે કારણ કે...... 
  • P-નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વિય બંધ ઉદભવે છે.

  • P-નાઇટ્રોફિનોલનું આણ્વિયદળ એ નાઇટ્રોફિનોલ કરતાં વધુ છે.

  • O-સ્થાન કરતાં સ્થાન પર સમૂહ જુદી રીતે વર્તે છે. 

  • P-નાઇટ્રોફિનોલમાં આંત:આણ્વિય બંધ ઉદભવે છે. 


A.

P-નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વિય બંધ ઉદભવે છે.


Advertisement
173. સૌથી વધુ પ્રબળ H-બંધ ધરાવતી જોડી દર્શાવો. 
  • SiH4, SiF6

  • H2O, H2O2

  • table row cell CH subscript 3 end cell minus straight C minus cell CH subscript 3 comma end subscript CHCl subscript 3 end cell blank row blank blank cell vertical line vertical line end cell blank blank blank row blank blank straight O blank blank blank end table
  • table row straight H minus straight C minus cell OH comma end cell cell CH subscript 3 end cell row blank blank cell vertical line vertical line end cell blank blank blank row blank blank straight O blank blank blank end table table row minus straight C minus OH row blank cell vertical line vertical line end cell blank blank row blank straight O blank blank end table

174. હાઇડ્રોજન બંધ એ એવા પદાર્થમાં બને છ્હે, જે હાઇદ્રોજન અને ............ ધરાવે છે. 
  • વધુ વિદ્યુતઋણીય પરમાણુ

  • મેટલોઇટ

  • વધુ વિદ્યુત ધનીય પરમાણુ 

  • કક્ષકો ભરેલી હોય તેવો ધાતુ પરમાણુ 


Advertisement
175. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા ખૂબ ઓછી છે ?
  • HF

  • NH2OH

  • NH3

  • CH3F


176. શેમાં સૌથી વધુ પ્રબળ બંધ છે ?
  • મિથેનોલ

  • એસિટિક ઍસિડ 

  • ડાય મિથાઇલ એમાઇન 

  • મિથાઇલ થાયો આલ્કોહોલ


177. શેમાં મહત્તમ પ્રબળ હાઇડ્રોજન બંધ હાજર છે ?
  • HF

  • H2Te

  • H2Se

  • H2O


178. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ હાજર નથી ?
  • એસિટિક ઍસિડ

  • એમોનિયા 

  • ઇથેનોલ 

  • ડાય ઇથાઇલ ઇથર


Advertisement
179. નીચેના પૈકી શેમાં હાઇદ્રોજન બંધ હાજર છે ?
  • HI

  • NH3

  • LiH

  • SiH4


180. નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ હાજર નથી ?
  • પ્રવાહી HCl

  • પાણી 

  • ફિનૉલ 

  • પ્રવાહી NH3 


Advertisement