Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

191. સ્ફટિકમાં રહેલા ધન આયનમાં વીજભારમાં વધારો એ ધાત્વીય બંધની પ્રબળતામાં ........... દર્શાવે. 
  • વધારો

  • ઘટાડો 

  • નહી વધારો કે નહી ઘટાડો 

  • વધારો અથવા ઘટાડો


Advertisement
192. નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ બંધ દર્શાવો : 
  • હાઇડ્રોજન બંધ

  • વાનડરવાલ્સ 

  • ધાત્વીય બંધ 

  • દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય 


C.

ધાત્વીય બંધ 


Advertisement
193. ધાત્વીક બંધને આધારે કયો ગુણ સમજાવી શકાય ?
  • ઉષ્મીયવાહકતા

  • વર્ધનીયતા 

  • તન્યતા 

  • આપેલ તમામ


194. નીચેના પૈકી ઘન ધાત્વીય સ્ફટિકનું ઉદાહરણ દર્શાવો : 
  • AgCl

  • w

  • Si

  • C


Advertisement
195. નીચેના પૈકી સૌથી ઊંચું ગલનબિંદુ કોનું છે ?
  • Fe

  • Na

  • હીરો

  • pb


196. વિદ્યુત અને ઉષ્માના સુવાહક સ્ફટિક .............. તરીકે ઓળખાય છે. 
  • ધાત્વીય સ્ફટિક  

  • આયનીય સ્ફટિક 

  • સહસંયોજક સ્ફટિક 

  • આણ્વિય સ્ફટિક


197. આર્યન એ સોડિયમ કરતાં વધુ મજબૂત હોવાનું કારણ ..... 
  • આર્યન પરમાણુમાં ધાત્વીય બંધ વધુ પ્રબળ છે.

  • આર્યન પરમાણુનું કદ નાનું છે. 

  • આર્યન પરમાણુની ગોઠવણી વધુ ગીચ છે. 

  • એકેય નહી.


Advertisement