મિથાઇલ એસિટેટ (CH3COOCH3 from Class Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

11. bold Ag subscript bold 2 bold S bold space bold plus bold space bold CN to the power of bold minus bold space bold plus bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold Ag bold left parenthesis bold CN bold right parenthesis to the power of bold minus subscript bold 2 bold space bold plus bold space bold S (બેઝિક માધ્યમ) રેડોક્ષ પ્રક્રિયામાં bold 1 bold. bold 93 bold space bold cross times bold space bold 10 to the power of bold 6કુલંબ વિદ્યુતભારનો જથ્થો સંકળાય ત્યારે સૈદ્વાંતિક રીતે કેટલા મોલ Ag2S પ્રક્રિયામાં વપરાયા હશે ? (1 મોલ ઇલેક્ટ્રોન = 96500 કુલંબ વિદ્યુતભાર)
  • 4

  • 2

  • 10

  • 8


Advertisement
12. મિથાઇલ એસિટેટ (CH3COOCH3 અથવા C3H6O2)માં આપેલમાંથી કયો ઑક્સિડેશન આંક ધરાવતો કાર્બન નથી ?
  • +4

  • -3

  • -2

  • +3


A.

+4


Advertisement
13.
25degree સે તાપમાને પ્રમાણિત સ્થિતિનો (i) ધાતુ A નો સળિયો B2+ માં ડુબાડવાથી ધાતુ A ઓગાળતી નથી. (ii) ધાતુ A ના પાત્રમાં ધાતુ C ના ક્ષારનું જલીય દ્વાવણ (C2+(aq)) ભરી શકાતું નથી. (iii) ધાતુ C ની ચમચીને (D2+(aq)) માં ડુબાડવાથી ધાતુ  (iv)ચમચી પર જમા થાય છે. ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
  • D > C > A > B

  • B > A > C > D

  • D > B > C > A

  • A > B > C > D


14. ઇ.એમ.એફ શ્રેણીના સંદર્ભમાં આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો : 
  • શ્રેણીમાં નીચે આવતી ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર આવતી ક્ષારના દ્વાવણમાં ડુબાડવામાં આવે, તો તે દ્વાવણમાં ઓગળતી નથી.

  • ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધે છે.
  • ઉપરથી નીચે તરફ જતાં ઑક્સિડેશનકર્તા અનુભવવાની વૃત્તિ વધે છે.

  • નીચેથી ઉપર તરફ જતાં ઑક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતા ઘટે છે.


Advertisement
15.
Xe અને F ના સંયોજનમાં Xe (પરમાણ્વિય ભાર Xe = 133 u, F = 19 u)વજનથી 53.85 % છે, તો સંયોજનમાં Xeનો ઑક્સિડેશન આંક જણાવો.
  • +4

  • 0

  • +2

  • +6


16.
bold X to the power of bold 2 bold plus end exponent bold space bold vertical line bold X bold comma bold space bold Y to the power of bold 2 bold plus end exponent bold vertical line bold Y bold comma bold space bold Z to the power of bold 2 bold plus end exponent bold vertical line bold space bold vertical line bold Z bold comma bold space bold W to the power of bold 2 bold plus end exponent bold vertical line bold space bold W અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટૅન્શિયલનાં મૂલ્યો ચઢતા ક્રમમાં હોય, તો આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. (સાચાં વિધાન માટે T અને ખોટાં વિધાન માટે F છે.)

(i) Y+ના દ્વાવણમાં ધાતુ Xનો સળિયો ઓગળે છે.
(ii) ધાતુ Zના પાત્રમાં X2+નું દ્વાવણ ભરી શકાતું નથી.
(iii) bold W subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold Y to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold aq bold space bold 1 bold. bold 0 bold space bold M bold right parenthesis end subscript bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold W to the power of bold 2 bold plus end exponent bold space subscript bold left parenthesis bold aq bold space bold 1 bold. bold 0 bold space bold M bold right parenthesis end subscript bold space bold plus bold space bold Y subscript bold left parenthesis bold s bold right parenthesis end subscriptપ્રક્રિયા પૂરોગામી દિશામાં આપમેળે થાય છે.
(iv) ધાતુ Z ના પરમાણુઓ Y2+ ના દ્વાવણમાંથી Y2+(aq)આયનનું વિસ્થાપન કરી શકતાં નથી.

  • FTTF

  • TFTF

  • FTFT

  • TFTF


17.
ધાતુ Y ના ક્ષારનું જલીય દ્વાવણ X ધાતુ ના પાત્રમાં ભરી શકાય છે અને ધાતુ Z ની ક્ષારનું જલીય દ્વાવણ ધાતુ Y ના પાત્રમાં ભરી શકાય છે, તો X, Y અને Z નો રિડક્શનર્તા તરીકેની પ્રબળતાનો ઊતરતો ક્રમ આપેલમાંથી કયો સાચો છે?
  • Z > Y > X

  • Z > X > Y

  • X > Y > Z

  • Z > Z > Y


18. bold Fe bold space bold vertical line bold space bold Fe to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold 1 bold. bold 0 bold space bold M bold right parenthesis end subscript bold space bold vertical line bold vertical line bold space bold Ag to the power of bold plus subscript bold left parenthesis bold 1 bold. bold 0 bold space bold M bold right parenthesis end subscript bold space bold vertical line bold space bold Ag વિદ્યુત રાસાયણિક કોષના ક્ષારસેતુમાં કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ ના કરી શકાય ?
  • NH4NO3

  • NaCl

  • KNO3

  • NaNO3


Advertisement
19. આપેલમાંથી કયા સંયોજનમાં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક શૂન્ય છે ?
  • HOCl

  • HOI

  • HOF

  • HOBr


20.
0.1 Mના CaSO4 ના 1.5 લિટર જલીય દ્વાવણમાં Zn ધાતુનો સળિયો ડૂબાડેલો છે, તો તેના સંદર્ભમાં આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનોમાંથી સાચાં વિધાનો પસંદ કરો. (પરમાણ્વિય ભાર : Zn = 65 ગ્રામtimesમોલ-1 અને Cu = 63.5 ગ્રામtimesમોલ-1)

(i) 13 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે ત્યારે 12.7  ગ્રામ Cu ધાતુ છૂટી પડે અને સળિયાના દળમાં 0.3 ગ્રામનો વધારો થાય.
(ii) Cu2ની સાંદ્વતા 0.02 M ઘટે, ત્યારે 1.3 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે.
(iii) Cuઅને Zn2 ની મોલારિટી દ્વાવણમાં સમાન થાય, ત્યારે દ્વાવણમાં Zn2 આયનોની સંખ્યા 3.011 × 1022થાય છે.
ના પરમાણુઓ જમા થાય, ત્યારે દ્વાવણમાં ની મોલારિટી થાય.

  • (i), (iv)

  • (ii), (iv)

  • (iv)

  • (ii)


Advertisement