1.0 M AgNO3 ના 250 from Class Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

101.

 

bold Al subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript superscript bold 3 àª®àª¾àª‚થી જરૂરી વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર પ્રાયોગિક રીતે 4.5 ગ્રામ Al ધાતુ જમા થાય છે. તેટલો જ વિદ્યુતભારનો જથ્થો પૂરતી સાંદ્વતા ધરાવતા H(aq)  માંથી પસાર કરતાં STP એ હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ?
(પરમાણ્વિય ભાર Al = 27 ગ્રામ-મોલ-1)

  •  

     5.6 લિટર

  •  

    11.2 લિટર

  •  

    44.4 લિટર

  •  

    222.4 લિટર 


102. 75 %ક્ષમતા ધરાવતા વિદ્યુતવિભાજન કોષમાંથી 15 એમ્પિયર વિદ્યુતપ્રવાહ 2 કલાક સુધી પસાર કરતાં પ્રાયોગિક રીતે કૅથોડ વિદ્યુતધ્રુવ પર જમા થતી ધાતુનું વજન ગણો. ધાતુનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક 4.0 ×10-4 ગ્રામ કુલંબ છે.
  • 16.2 ગ્રામ

  • 57.6 ગ્રામ

  • 43.2 ગ્રામ

  • 32.4 ગ્રામ 


103.
MnSOના જલીય દ્વાવણના વિદ્યુતવિભાજનથી MnO2 ની બનાવટ નીચેના સમીકણ મુજબ કરવામાં આવે છે. જો 25 A વિદ્યુતપ્રવાહ 30 કલાક માટે પસાર કરતાં 1.0 kg MnO2 મળે, તો વિદ્યુતપ્રવાહની ક્ષમતા કેટલી હશે ?(આણ્વિય ભારMnO2 = 87 ગ્રામtimesમોલ-1)
bold Mn to the power of bold 2 subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold MnO subscript bold 2 bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold 2 bold H subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript
  • 25 %

  • 49.2 %

  • 82.16 %

  • 20.54 %


104. 2 ગ્રામ કૅથોડનો ઉપયોગ કરી CdCl2 ના વિદ્યુતવિભાજનથી Cd-Hg સંરસ મેળવવામાં આવે છે. કૅથોડ પર 20 % Cd ધરાવતા Cd-Hg સંરસ મેળવવા 100 સેકન્ડ માટે સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડશે ?(પરમાણ્વિય ભાર Cd = 112.5 ગ્રામ મોલ)
  • 34.32 A

  • 8.58 A

  • 4.29 A

  • 17.16 A


Advertisement
105.
પ્લેટિનમ વિદ્યુતધ્રુવોની હાજરીમાં AgNO3 ના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન કરતાં દ્વાવણમાં AgNO3 ની સાંદ્વતાં 4M થી ઘટીને 3M થાય છે. જો આ જ દ્વાવણનું  વિદ્યુતવિભાજન Ag  ના વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરવામાં આવે, તો કયું પરિણામ મળે ?
  • દ્વાવણની સાંદ્વતામાં કોઈ ફેરફાર ના થાય.

  • સાંદ્વતાનો ઘટાડો ઓછો થાય.

  • પરિણામ સમાન રહે

  • દ્વાવણની સાંદ્વતા વધે. 


106. પાણીના વિદ્યુતવિભાજન દ્વારા પ્રતિ મિનિટ 100 મિલિ O2 વાયુ 25degree સે તાપમાને અને 1 બાર દબાણે ઉત્પન્ન કરવા કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પાણીમાંથી પસાર કરવો પડશે ? વિદ્યુતપ્રવાહને ક્ષમતા 90 %  છે. (R = 0.08314 લિટર.બાર/મોલ.કૅલ્વિન)
  • 31.88 M

  • 28.85 A

  • 14.35 A

  • 23.16 A


Advertisement
107.
1.0 M AgNOના 250 મિલિ જલીય દ્વાવણમાં બધા જ Ag ના રિડક્શન માટે સૈદ્વાંતિક રીતે કેટલો વિદ્યુતભારનો જથ્થો જરૂરી છે ?
  • 4825 C

  • 25250 C

  • 24125 C

  • 2413.5 C


C.

24125 C


Advertisement
108.
ગ્રેફાઇટનો ઍનોડ અને નિકલ ધાતુનો કૅથોડ લઈ 0.5 લિટર 2.0 MNi(NO3)2 ના જલીય દ્વાવણમાંથી 9.65 A વિદ્યુતપ્રવાહ 3 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો દ્વાવણમાં Ni(NO3)2 ની સાંદ્વતા સૈદ્વાંતિક રીતે કેટલી થશે ?
  • 0.36 M

  • 0.92 M

  • 1.46 M

  • 0.46 M


Advertisement
109. 4 લિટર 0.8 M AgNO3 ના જલીય દ્વાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 5 એમ્પિયર વિદ્યુતપ્રવાહ 10 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો દ્વાવણમાં Ag(aq)ની સાંદ્વતામાં કેટલો ઘટાડો થશે ?
(વિદ્યુતપ્રવાહની ક્ષમતા 80 % છે.)
  • 1.492 M

  • 1.865 M

  • 0.373 M

  • 0.466 M


110.

 

Pd ધાતુના અજ્ઞાત ક્ષારના જલીય દ્વાવણમાં 5 A àªµàª¿àª¦à«àª¯à«àª¤àªªà«àª°àªµàª¾àª¹ 2.15 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરતાં સૈદ્વાંતિક રીતે કૅથોડ પર 10.64 ગ્રામ Pd ધાતુ જમા થાય છે, તો તે Pd-ક્ષારમાં ની ઑક્સિડેશન અવસ્થા કેટલી હશે ? (પરમાણ્વિય ભાર Pd = 106.4 ગ્રામ-મોલ-1)

  •  

    +1

  •  

    +3

  •  

    +4

  •  

    +2


Advertisement