Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

31. રાસાયણિક દ્રષ્ટિએ હેરોઈન એટલે .......... 
  • મોર્ફિન મોનોએસિટેટ

  • મ્રોફિન ડાયબેન્ઝોએટ 

  • મોર્ફિન મોનોબેન્ઝોએટ

  • મોર્ફિન ડાયએસિટેટ


32. સલ્ફા ઔષધો એ કોના વ્યુત્પન્ન છે ? 
  • બેન્ઝિક સલ્ફોનિક ઍસિડ

  • સલ્ફાનિલિક ઍસિડ

  • P-એમિનો બેન્ઝોઈક ઍસિડ

  • સલ્ફાનિલેમાઈડ 


33. અસ્પિરિન માટે નીચેના વિધાનોની સત્યાર્થતાને અનુલક્ષીને વિકલ્પ પસંદ કરો : 
(i) રુધિર જામવા ન દેવાના ગુણને લીધે હદયરોગના દર્દી માટે વધુ ઉપયોગી. 
(ii) તે શરીરમાં ઉત્પન્ન થતાં પ્રોસ્ટાગ્લેન્ડિસ રસાયણનું સશ્લેષણ અટકાવે છે. 
(iii) તે m-હાઈડ્રોક્સિ બેન્ઝોઈક ઍસિડની એસિટિલેશન પ્રક્રિયાથી બને છે. 
(iv) તેનું બીજું નામ એસિટાઈલ સેલિસિલિક ઍસિડ છે.
  • TTFF

  • TTFT

  • TTTT 

  • FTTT


34.
  • (P)-(U), (Q)-(S), (R)-(V)

  • (P)-(T), (Q)-(S), (R)-(V)

  • (P)-(V), (Q)-(T), (R)-(U)

  • (P)-(S), (Q)-(T), (R)-(U)


Advertisement
35. નીચે પૈકી કયા ઔષધથી વ્યક્તિમાં ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી ? 
  • મોર્ફિન

  • કોકેઈન 

  • પેરાસિટામોલ

  • હેરોઈન


36. સૌથી વધુ વપરાતું તાપશામક ઔષધ કયું છે ? 
  • નેપ્રોક્ષેન

  • ફિનાસેટિન 

  • પેરાસિટામોલ 

  • સેલિસિલિક ઍસિડ


37. એસ્પિરિનનું બંધારણ નીચે પૈકી કયું છે ? 

38.  સંયોજન શેના તરીકે વપરાય છે ?  
  • પ્રતિજીવી 

  • જીવાણુનાશી 

  • સંક્રમણહારક

  • વેદનાહર 


Advertisement
39. સંયોજક શેના તરીકે વપરાય છે ?
  • ખંજવાળ રાહત માટે

  • શરદી મટાડવા માટે 

  • દુખાવો દુર કરવા માટે 

  • તાવશામક તરીકે


40. નેપ્રોક્ષેન શું છે ? 
  • માદક વેદનાહર ઔષધ

  • જીવાણુનાશી ઔષધ 

  • બિનમાદક વેદનાહર ઔષધ

  • સંક્રમણહારક ઔષધ


Advertisement