Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

11. આપેલી આકૃતિ શું સુચવે છે ? 
  • રાસાયણીક સંદેશાવાહકને સ્વીકારતો ગ્રાહી પદાર્થ

  • સંદેશાવાહક છૂટો પડ્યા બાદ બંધનસ્થાને મેળવેલ મૂળ આકાર 

  • કોષતત્વમાં ગ્રાહી પદાર્થનું જોડાણ

  • સંદેશાવાહકના જોડાણ માટે ગ્રાહી પદાર્થના બંધનસ્થાનનો બદલાયેલ આકાર 


12. નીચે પૈકી કયો પદાર્થ એન્ટાસિડ (પ્રતિ ઍસિડ) તરીકે ઉપયોગમાં લીવાતો નથી ? 
  • NaOH

  • Mg(OH)2

  • Al(OH)3

  • NaHCO3


13.  એ કોનું બંધારણ છે ?
  • પ્રોમેથેઝિન

  • સેલડાન

  • હિસ્ટામાઈન

  • સિમેટિડિન


14. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : રાસાયણિક સંદેશાવાહક દ્વારા બે ચેતાકોશિકા કે ચેતાકોષિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે. 

કારણ : રાસાયણિક સંદેશાવાહક ગ્રાહી પદાર્થ મારફતે કોષમાં પ્રવેશે છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


Advertisement
15. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ન્યુક્લિઈક ઍસિડ પાસે કોષના સંદર્ભની જમીન સંકેત માહિતી હોય છે. 
કારણ : ન્યુક્લિઈક ઍસિડ એ ઔષધીય લક્ષ્ય અણુ છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


Advertisement
16. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : રાસાયણિક સંદેશાવાહક કોષમાં પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો પહોંચાડે છે. 
કારણ : પ્રોટીન જેવા ગ્રાહી પદાર્થના બંધનસ્થને રાસાયણિક સંદેશાવાહક મળે છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


C.

વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 


Advertisement
17. નીચે આપેલ કારણ અને વિધાન વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

 
વિધાન : સલ્ફા ઔષધો સલ્ફોનેમાઈડ સમૂહ ધરાવે છે. 
કારણ : સાલ્વરસાન એ સલ્ફા ઔષધ છે.
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે,કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. 

  • વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. 

  • વિધાન અને કારણ ખોટું છે. 


18. શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઈન જઠરમાં કયા ઉત્સેચકના સ્ત્રાવને ઉત્તેજે છે ? 
  • યુરેઝ

  • પેપ્સિન

  • ઝાયમેઝ 

  • પિટેસિન


Advertisement
19. નીચે પૈકી કયો પ્રતિ ઍસિડ નથી ? 
  • AIPO4

  • Mg(OH)2

  • Al2O3

  • NaHCO3


20. આપેલી આકૃતિમાં M, N, O, P શું દર્શાવે છે ? 

  • M-સક્રિય સ્થાન, N–એલોસ્ટેરિકક્સાઈટ O–ઉત્સેચક, P–નિરોધક

  • M-નિરોધક, N– ઉત્સેચક, O-–સક્રિય સ્થાન,  P–એલોસ્ટેરિક્સાઈટ 

  • M-એલોસ્ટેરિક્સાઈટ,  N-ઉત્સેચક, O–નિરોધક, P–સક્રિયસ્થાન 

  • M-ઉત્સેચક, N–સક્રિય સ્થાન, O–નિરોધક, P–એલોસ્ટેરિકસાઈટ


Advertisement