નીચે પૈકી કોણ morning after pill from Class Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

91. જીવાણુનાશી ક્લોરોઝાયનેલોલ એ ............ છે. 
  • 3-ક્લોરો, 4, 5-ડાયમિથાઈલ ફિનોલ

  • 4-ક્લોરો, 2, 5-ડાયમિથાઈલ ફિનોલ 

  • 4-ક્લોરો, 3-5-ડાયમિથાઈલ ફિનોલ 

  • 5-ક્લોરો, 3, 4-ડાયમિથાઈલ ફિનોલ


92. નીચે પૈકી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ નથી ?
  • સુક્રેલોઝ

  • સુક્રોઝ

  • એલિટેમ 

  • સેકેરીન 


Advertisement
93. નીચે પૈકી કોણ morning after pill તરીકે ઉપયોગમાં લેવાય છે ? 
  • નોરએથિન્ડ્રોન

  • મેફિપ્રિસ્ટોન 

  • બાયથાયેનોલ 

  • પ્રોમેથેઝિન


B.

મેફિપ્રિસ્ટોન 


Advertisement
94. જે રસાયણ પદાર્થો ગર્ભાધાન અટકાવવા માટે વપરાય છે, તેને શું કહે છે ? 
  • એન્ટાસિડ

  • એન્ટિસેપ્ટિક 

  • એન્ટિબાયોટિક્સ

  • એન્ટિફર્ટિલિટી 


Advertisement
95. o/m/p ક્રેસોલનું પાણીમાં દ્રાવણ શેના તરીકે ઓળખાય છે ?
  • ડેટોલ

  • સેવલોન 

  • લાયસોલ 

  • સેલોલ


96.
100 ml 1 % સાંદ્રતા ધરાવતા ફિનોલના જલીય દ્રાવણમાં કેટલા પાણી ઉમેરવાથી તે જીવાણુનાશી તરીકે ઉપયોગમાં લઈ શકાય ? 
  • 108 ml

  • 500 ml

  • 400 ml

  • 100 ml


97. એસ્પોર્ટેમ કૃત્રિમ ગળ્યો પદાર્થ એ કયા ડાયપેપ્ટાઈડનો મિથાઈલ એસ્ટર છે ? 
  • ફિનાઈલ એલેનાઈલ એસ્પાર્ટિક અસિડ

  • ગ્લાયસાઈલ એલેનાઈન 

  • એસ્પાર્ટાઈલ ફિનાઈલ એલેનાઈન 

  • એલેનાઈલ ગ્લાયસિન


98. નીચે પૈકી કયા વાયુની અતિઅલ્પ સાંદ્રતા સંક્રમહારક તરીકે વર્તે છે ?
  • NO2

  • O2

  • SO2

  • CO2


Advertisement
99. કયા બે પ્રકારના સંયોજનોનું મિશ્રણ ગર્ભનિરોધક ગોળી તરીકે વપરાય છે ? 
  • ટેસ્ટોજેનિક, એસ્ટ્રોજેનિક

  • પ્રોજેસ્ટોજેનિક, ટેસ્ટોજેનિક 

  • એસ્ટ્રોજેનિક, પ્રોજેસ્ટોજેનિક

  • થાયોજેનિક, એસ્ટ્રોજેનિક


100. ગર્ભાધાન અટકાવતી ગોળીનું મિશ્રણ નીચે પૈકી કયું છે ?
  • એસ્પિરિન + આઈબુપ્રોફેન

  • લ્યુમિનાલ + ઈક્વાનીલ 

  • સિમેટિડીન + રેનિટિડિન

  • મેસ્ટ્રોનોલ + નોરએથિન્ડ્રોન 


Advertisement