Important Questions of સંતુલન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સંતુલન

Multiple Choice Questions

41. OHનો સંયુગ્મી બેઇઝ કયો છે ?
  • O2

  • H2O

  • O2-

  • O-


42.

100 સેમી3 પાણી સાથે 0.023 ગ્રામ સોડિયમ ધાતુ પ્રક્રિયા કરે છે, તો મળતા દ્વાવણની pH કેટલી હશે ?

  • 9

  • 12

  • 11

  • 10


43. ડાયપ્રોટિક ઍસિડ H2X માટે નીચેનામાંથી કયું સાચું છે ?
  • ka subscript 1 space equals space 1 over ka subscript 2
  • ka1 = ka2

  • ka1 > ka2

  • ka2


44. 0.1M બ્રોમોઍસિટિક ઍસિડના દ્વાવણનો આયનીકરણ-અંંશ 0.132 હોય, તો આ ઍસિડના pka નું મૂલ્ય કેટલું થશે ?
  • 2.7

  • 12.3

  • 14

  • 7.20


Advertisement
45. bold H subscript bold 3 bold PO subscript bold 4 bold space bold plus bold space bold H subscript bold 2 bold O bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold H subscript bold 4 to the power of bold minus bold space bold plus bold space bold H subscript bold 3 bold O to the power of bold plusપ્રક્રિયાનો ka1 પરિસ્થિતિમાં સૌથી વધારે અસર પામશે ?
  • ગરમ કરવાથી

  • ઉદ્દીપક ઉમેરવાથી 

  • આયન ઉમેરવાથી 

  • ઉમેરવાથી 


46. નીચેનામાંથી કઈ સ્પિસિઝ બ્રોન્સ્ટેડ ઍસિડ અને બઈઝ એમ બંને તરીકે વર્તે છે ?
  • HPO3-

  • H2PO2-

  • HPO42-

  • આપેલ બધા જ 


47. 0.1M CH3COOH ના દ્વાવણનું pka મૂલ્ય છે4.78 , તો દ્વાવણની pH કેટલી થશે ?
  • 1.89

  • 4.89

  • 2.89

  • 3.19


48. 0.004M હોઇડ્રેઝિનના દ્વાવણની pH 9.7 છે, તો તેના માટે pkb નું મૂલ્ય કેટલું થશે ?
  • 9.20

  • 8.20

  • 6.20

  • 7.20


Advertisement
49. [Al(H2O)6]નો સંયુગ્મી બેઇઝ કયો છે ?
  • [Al(H2O)5OH]3

  • [Al(H2O)5]2

  • [Al(H2O)5OH]3

  • શક્ય નથી


50. CO32- ના સંયુગ્મી ઍસિડનો વિયોજન-અચળાંક કેટલો થશે ?CO32- નો વિયોજન-અચળાંક bold 2 bold. bold 1 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 4 end exponent છે. 
  • 4.76 space cross times space 10 to the power of negative 11 end exponent
  • 8.76 space cross times space 10 to the power of negative 8 end exponent
  • 3.42 space cross times space 10 to the power of negative 10 end exponent
  • 1.47 space cross times space 10 to the power of negative 11 end exponent

Advertisement