Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સંતુલન

Multiple Choice Questions

71.

1 લિટર HCl ના દ્વાવણની pH = 1 છે. આ દ્વાવનમાં કેટલુ પાણી ઉમેરવું જોઈએ કે જેથી દ્વાવણની pH = 2 થાય ?

  • 9.0 લિટર

  • 2.0 લિટર

  • 0.1 લિટર

  • 0.9 લિટર


72. 0.005M કૅલ્શિયમ એસિટેટના દ્વાવણની pH કેટલી છે ? CH3COOH નો pka = 4.74 છે.
  • 10.26

  • 8.37

  • 7.04

  • 9.37


73.
કાર્બોનિક ઍસિડનો જલીય દ્વાવણમાં આયનીકરન અચળાંક k1 = 4.2 cross times 10-7 તથા k2 = 4.8 cross times10-11 છે, તો કાર્બોનિક ઍસિડના 0.034M સંતૃપ્ત દ્વાવણ માટે કયું વિધાન સાચું છે ?
  • CO32- આયનની સાંદ્વતા 0.034M છે.

  • Hની સાંદ્વતા HCO3- લગભગ સમાન છે. 

  • CO32- આયનની સાંદ્વતા HCO3- ની સાંદ્વતા કરતાં વધુ છે. 

  • Hની સાંદ્વતા CO32- ની સાંદ્વતા કરતાં બમણી છે.


74. A2Xનો દ્વાવ્યતા ગુણાકાર bold 1 bold. bold 1 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 23 end exponent છે. ધારો કે આ ક્સારના કોઈ પણ પ્રકારનાં આયનો પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, તો શુદ્વ પાણીમાં A2X3ની દ્વાવ્યતા કેટલી થશે ?
  • 2.5 space cross times space 10 to the power of negative 6 end exponent straight M
  • 1 space cross times 10 to the power of negative 5 end exponent straight M
  • 2.5 space cross times space 10 to the power of negative 4 end exponent straight M
  • 1 space cross times space 10 to the power of negative 6 end exponent straight M

Advertisement
75.

298K તાપમાને Sr(OH)2 ના દ્વાવણની દ્વાવ્યતા 19.32 ગ્રામ/લિટર છે, તો દ્વાવણની pH કેટલી થશે ?

  • 10.60

  • 11.50

  • 13.50

  • 12.60


76. Cr(OH)નો ksp = 1.6 bold cross times10-30 છે. Cr(OH)ની પાણીમાં મોલર દ્વાવ્યતા .......... છે. 
  • 1.6 space cross times space 10 begin inline style fraction numerator negative 30 over denominator 27 end fraction end style
  • scriptbase square root of 1.6 space cross times space 10 to the power of begin inline style fraction numerator negative 30 over denominator 27 end fraction end style end exponent end root end scriptbase presuperscript 4
  • scriptbase square root of 1.6 space cross times space 10 to the power of begin inline style negative 30 end style end exponent end root end scriptbase presuperscript 2
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
77. નીચે પૈકી કયા સંયોજનની પ્રોટોન મેળવવાની વૃત્તિ વધારે છે ?
  • PH3

  • NH3

  • H2S

  • H2O


B.

NH3


Advertisement
78.

0.05M બેરિયમ ક્લોરાઇડના દ્વાવનમાં બેરિયમ સલ્ફેટની દ્વાવ્યતા કેટલી થશે ? BaSOમાટે ksp = 1.1 cross times 10-10

  • 4.2 space cross times space 10 to the power of negative 9 end exponent straight M

  • 2.2 space cross times space 10 to the power of negative 7 end exponent straight M

  • 2.2 space cross times space 10 to the power of negative 9 end exponent straight M

  • 4.2 space cross times space 10 to the power of negative 9 end exponent space straight M


Advertisement
79.
T તાપમાને ક્ષાર જેવાકે MX, MX2 અને M3X ના દ્વાવ્યતા ગુણાકાર અચળાંક અનુક્રમે 4.0 cross times10-8, 3.2 cross times10-14 અને 2.7 cross times10-8 છે, તો T તાપમાને આપેલ ક્ષારની દ્વાવ્યતા માટેનો ક્રમ કયો યોગ્ય છે ?
  • MX > M3X > MX2

  • MX2 > M3X > MX

  • MX2 > M3X > MX2

  • MX > MX3 > MX


80.
1000 K તાપમાને બંધપાત્રમાં ભરેલા CO2 વાયુનું દબાણ 0.5 વાતાવરણ છે. ગ્રેફાઇટના ઉમેરવાથી CO2નું CO માં રૂપાંતર થાય છે. જો સંતુલને કુલ દબાણ 0.8 વાતાવરણ હોય, તો kp નું મૂલ્ય કેટલું થશે ?
  • 13 વાતાવરણ

  • 0.3 વાતાવરણ

  • 1.8 વાતાવરણ

  • 0.18 વાતાવરણ


Advertisement