Important Questions of સવર્ગ સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

91.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : K3 [Fe (CN)6] પ્રતિચુંબકિય છે જ્યારે K4[Fe (CN)6]અનુચુંબકિય છે. 
કારણ : સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ d-કક્ષકમા અયુગ્મિત ઈલેક્ટ્રૉન પર આધારિત છે.
  • વિધાન અને કારણ બંને ખોટાં છે.

  • વિધાન ખોટું અને કારન સાચું છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ નથી.


92.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : Ni+2 ના બધા જ અષ્ટફલકીય સંકીર્ણ બાહ્ય સંકીર્ણો છે. 
કારણ : નિર્બળ લિગન્ડ જ અષ્ત્ફલકેય બ્રાહ્ય સંકીર્ણ બનાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સચું સ્પષ્ટિકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ કારણ એ વિધાન ન્નું સાચું સ્પષ્ટિકરણ નથી. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે.


93.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
વિધાન : H2N - NH2 એ કિલેટિંગ લિગેન્ડ છે. કારણ : કિલેટિંગ લિગેન્ડ પાસે બે કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે જે ધાતુ-આયન સાથે તણાવમુક્ત ચક્રિય રચના બનાવે. 
  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે. 

  • વિધાન અને કારણ બંને સાચં છે પણ કારણ એ વિધાનનું સાચું સ્પષ્ટીકરણ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.


94.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : [Ni (en)3] Clસ્થિરતા [Ni (NH3)6 કરતાં ઓછી છે. 
કારણ : [Ni(en)3] Cl2 સંકીર્ણમાં Ni ભૂમિત સમતલીય ચોરસ છે.

  • વિધાન સાચું છે કારણ ખોટા છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે. 

  • વિધાન અને કારન બંને સાચાં છે પણ કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ નથી.


Advertisement
95.
નીચે આપેલ વિધાન અને કારણ વાંંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : EDTA-4 બધીજ ધાતુઓ સાથે વિશાળ સંખ્યામાં સંકીર્ણો બનાવે છે. 

કારણ : EDTA-4 માં 4- ઑક્સિજન પરમાણુ અને બે N-પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશ છે. 
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન નું સાચું સ્પષ્ટીકરણ છે.

  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે


Advertisement