Important Questions of સવર્ગ સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

71. નીચેનામાંથી કયું સંકીર્ણ લઘુત્તમ અનુચુંબકીય વર્તણુક દર્શાવશે ? 
  • [Ni (H2O)6]2+

  • [Fe (H2O)6]2+

  • [Mn (H2O)6]2+

  • [Cr (H2O)6]2+


Advertisement
72. નીચેનામાંથી કયું સંકીર્ણ 1 અને d સમઘટક ધરાવે છે ? 
  • પેન્ટાએમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) આયોડાઈડ

  • ડાયએમ્માઈન ડાયાક્લોરાઈડો પ્લેટિનમ (II) 

  • ટ્રાન્સ ડાય સાયનો બીસ (ઈથિલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) ક્લોરાઈડ 

  • બીસ (ઈથિલિન ડાયએમ્માઈન) કોબાલ્ટ (III) બ્રોમાઈડ


C.

ટ્રાન્સ ડાય સાયનો બીસ (ઈથિલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) ક્લોરાઈડ 


Advertisement
73. નીચેના પૈકી કયા સંકીર્ણનું નામ ડાય બ્રોમાઈડો બીસ (ઈથીલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) બ્રોમાઈડ છે ?
  • [Cr (en) Br2] Br

  • [Cr (en) Br4]-

  • [Cr (en)2 Br2] Br

  • [Cr (en)3] Br


74. આપેલી કઈ જોડ બંધનીય સમયઘટકતા ધરાવે છે ? 
  • [Cu (NH3)4] [PtCl4] અને [Pt (NH3)4] [CuCl4]

  • [Pt Cl2(NH3)4 Br2 અને [Pt Br2(NH3)4] Cl2

  • [Pt Cl(NH3)4 Br અને [Pt Br2(NH3)4] Cl2

  • [Pt Cl2(NH3)4 Br2 અને [Pt Br2(NH3)] Cl


Advertisement
75. કયા સંકિર્ણમાં Ni નું સંકરણ SP3 નથી ? 
  • [NiCl4]2-

  • [Ni (CN)4]2-

  • [Ni (CO)4]

  • [Ni (CN)4]4-


76. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટટકતા ધરાવે છે : 
  • [Co (en)3]3+

  • [Cr (NH3)4 en]2+

  • [Co (en)] (NH3)2]3+

  • આપેલ પૈકી એક પણ નહી 


77. [Cr (NH3)4 (NO2)2]Cl સંકીર્ણ કઈ સમઘટકતા ધરાવી શકે ? 
  • આયનિય, ભૌમિતિક અને પ્રકાશીય

  • બંધનીય ભૌમિતિક અને પ્રકાશીય 

  • બંધનીય, આયનીય અને ભૌમિતિક

  • બંધનીય, આયનીય અને પ્રકાશીય


78. સંકીર્ણ [Cr (NH3)6] Cl3 માટે કયું વિધાન અયોગ્ય છે ? 
  • સંકીર્ણ સિલ્વર નાઈટ્રેટ સાથે સફેદ અવક્ષેપ આપશે.

  • સંકીર્ણ અનુચુંબકિય છે. 

  • સંકીર્ણ એક બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. 

  • સંકીર્ણ d2sp3 સંકરણ અને અષ્ટફલકીય આકાર ધરાવે છે. 


Advertisement
79. નીચેના પૈકી કયું સંકીર્ણ આયન પ્રકાશનીય સમઘટકતા ધરાવે છે ? 
  • [Co (en)2 (NH3)3]3+

  • [Co2 (en2)2 (NH3)3]3+

  • [Co (HO)2 (NH3)3]3+

  • [Co (NH)2 (Cl3)3]3+


80.
2.675 ગ્રામ CoCl3 6 NH(અણુભાર = 267.5 ગ્રામ મોલ-1)ધરાવતા એક દ્રાવણને ધન આયન વિનિમયચક્રમાંથી પ્રસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી મળતા ક્લોરાઈડ આયનની વધુ માત્રામાં AgNO3 સાથે 4.78 ગ્રામ AgCl (અનુભાર 143.5 ગ્રામ મોલ-1) મળે, તો મળતા સંકીર્ણનું અણુસુત્ર શું હશે ?
  • [CoCl (NH3)5] Cl2

  • [CoCl3 (NH3)3]

  • [CoCl3 (NH3)3]

  • [CoCl3 (NH3)3]4-5


Advertisement