Important Questions of હાઇડ્રોકાર્બન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

41. ક્લોરો ઈથેનની ઈથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી કઈ મુખ્ય કાર્બનિક નીપજ મળશે ? 
  • ઈથેન

  • ઈથિન 

  • ઈથેનોલ 

  • ઈથાઈન


42. table row cell bold CH subscript bold 3 end cell cell bold minus bold CH end cell bold minus cell bold CH subscript bold 2 end cell bold minus cell bold CH subscript bold 3 bold space bold rightwards arrow from bold KOH to bold આલ ્ ક ો હ ો લ િ ક of end cell row blank bold vertical line blank blank blank blank row blank bold Br blank blank blank blank end table  નીપજ જણાવો.
  • બ્યુટેન

  • બ્યુટ-1-ઈન 

  • બ્યુટાઈન

  • બ્યુટ-2-ઈન 


43.

 

બ્યુટા-1, 3-ડાઈનમાં રહેલા કાર્બન પરમાણુનાં સંકરણો ......... પ્રકારના છે.

  •  

    sp, sp2

  •  

    sp, sp2, sp3

  •  

    ફક્ત sp2

  •  

    sp2, sp2


44.

 

C2H2Br2 નાં સમઘટકોની સંખ્યા .......... છે. 

  •  

    0

  •  

    3

  •  

    1

  •  

    2


Advertisement
45. C5H10 ના શક્ય અચક્રિય આલ્કીન સમઘટકો કેટલા છે ?
  • 4

  • 7

  • 5

  • 6


46. કયો પદાર્થ વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન બનાવી શકે છે ?
  • આલ્કોહોલ

  • હેલો આલ્કેન 
  • ડાયહેલો આલ્કેન 

  • આપેલા ત્રણેય


47. C4H8 ના શક્ય આલ્કીન સમઘટકો .......... છે. 
  • 5

  • 4

  • 3

  • 2


48.

 

નીચેના પૈકી કયા સંયોજનો રહેલ કાર્બન sp તેમજ sp2 સંકરણ ધરાવે છે. 

  •  

    પ્રોપિન

  •  

    પ્રોપાડાઈન

  •  

    પ્રોપાઈન 

  •  

    આમાંથી એક પણ નહિ.


Advertisement
49. લિન્ડલર્સ ઊદીપક એ શેનું મિશ્રણ છે ?
  • Pd + Pt

  • Pt / H2

  • Pd + ચારકોલ

  • Ni + H2


50. કયું સંયોજન Zn સાથે ગરમ કરતા બ્યુટ-2-ઈન આપશે ? 
  • 1, 2-ડાયબોમો બ્યુટેન

  • 2, 3-ડાબ્રોમો બ્યુટેન 

  • બ્યુટ-2-આઇન

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement