Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

31.

 

 
 નું IUPAC નામ જણાવો.  àª¨à«àª‚ IUPAC નામ જણાવો. 

  •  

    4–ઈથાઈલ 3–મિથઈલ પેન્ટ–4 ઈન–1–આઈન

  •  

    4-ઈથાઈલ 3-મિથાઈલ પેન્ટ-1-આઈન-4-ઈન 

  •  

    2-ઈથાઈલ 3-મિથાઈલ પેન્ટ-1-ઈન-4-આઈન 

  •  

    2-ઈથાઈલ 3-મિથાઈલ પેન્ટ-4-આઈન-1-ઈન


32. કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે ? 
  • બ્યુટ-2-ઈન

  • બ્યુટેન 

  • બ્યુટ-1-ઈન 

  • બ્યુટ-2-આઈન


33.

 

bold left parenthesis bold CH subscript bold 3 bold right parenthesis subscript bold 2 bold space subscript bold times bold space bold CH bold space bold space bold minus bold space bold space bold CH bold space bold space bold equals bold space bold CH bold space bold space bold minus bold space bold CH bold space bold space bold equals bold space bold CH àª¨à«àª‚ IUPAC નાન ....... છે. 
                                                                  bold vertical line
bold CH bold space bold minus bold space bold CH subscript bold 3
bold vertical line bold space
bold C subscript bold 2 bold H subscript bold 5

  •  

    2, 7 – ડાયમિથાઈલઓક્ટા – 3, 5 – ડાઈન

  •  

    2, 7 – ડાયમિથાઈલનોના – 3, 5 – ડાઈન 

  •  

    2 – ઈથાઈલ 7 – મિથાઈલઓક્ટા -, 5 – ડાઈન 

  •  

    7 – મિથાઈલનોન – 3 – ઈન


34. કયું સંયોજન પાણી સાથેની પ્રક્રિયાથી મિથેન વાયુ આપે છે. 
  • VC

  • Al4C3

  • CaC2

  • SiC


Advertisement
35.

 

bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold COOH bold space bold rightwards arrow bold space bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold CH subscript bold 3 àªªàª°àª¿àªµàª°à«àª¤àª¨ માટે કયો પ્રક્રિયક યોગ્ય છે ? 

  •  

    Zn/HCl

  •  

    સોડાલાઇમ

  •  

    Red P/HI

  •  

    LiAlH4


36. કેરોસિન એ .......... નું મિશ્રણ છે. 
  • આલ્કેન્સ

  • એરોમેટિક સયોજનો 

  • આલ્કોહૉલ્સ

  • CO + H2


Advertisement
37. આલ્કેનનું હેલોજીનેશન નીચેના પૈકી શેનું ઉદાહરણ છે ?
  • ઈલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન

  • મુક્ત મુલક વિસ્થાપન

  • કેન્દ્ર અનુરાગી વિસ્થાપન 

  • યોગશીલ પ્રક્રિયા


B.

મુક્ત મુલક વિસ્થાપન


Advertisement
38. ઈથિનમાં C = C અને C - H બંધલંબાઈ અનુક્રમે ....... pm છે. 
  • 134, 110

  • 139, 110

  • 154, 112

  • 134, 112


Advertisement
39. ઈથિન અણુનો આકાર ....... છે. 
  • રેખીય

  • સમચતુષ્ફલકીય

  • સમતલીય ત્રિકોણ 

  • અષ્તફલકીય 


40. ઓરડાના તાપમાનેકયું પેરાફિન ઘન છે ? 
  • C4H10

  • C3H8

  • C20H42

  • C8H18


Advertisement