Important Questions of હાઇડ્રોકાર્બન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

91. બેન્ઝિન માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ? 
  • અસંતૃપ્તતાને કારણે બેન્ઝિન સરળતાથી યોગશીલ પ્રક્રિયા આપે છે.

  • બેન્ઝિનમાં ત્રણ પ્રકારના C - H બંધ છે. 

  • બેન્ઝિનમાં ચક્રિય રીતે વિસ્થાનિકૃત થયેલ straight pi બંધ છે. 

  • બેન્ઝિનના 6 straight pi રહેલા ઈલેક્ટ્રૉન સ્થાનિકૃત છે.


Advertisement
92. કયું સંયોજન હ્યુકેલ્નો મિયમ પાળતું નથી ? 
  • બેન્ઝિન

  • નેપ્થેલિન 

  • પાયરોલ

  • સાયક્લોહેક્ઝેન 


D.

સાયક્લોહેક્ઝેન 


Advertisement
93. બાયફિનાઈલમાં bold sigma અને bold pi બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
  • 12 અને 6

  • 23 અને  6

  • 22 અને 6

  • 13 અને 5


94. બેન્ઝિનમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ ........ pm છે.
  • 154 અને 134

  • ફક્ત 134

  • 139

  • ફક્ત 154


Advertisement
95. બેન્ઝિન ............ પ્રક્રિયા દર્શાવે છે.
  • ઑક્સિડેશન

  • વિસ્થાપન 

  • યોગશીલ 

  • આપેલ ત્રણેય


96. ફિનોલમાં રહેલા bold sigma અને bold pi બંધની સંખ્યા અનુક્રમે .......... છે. 
  • 13, 4

  • 13, 3

  • 12, 3

  • 13, 2


97. હ્યુકેલના નિયમ મુજબ ફ્રિનાન્થ્રિનમાં bold πe to the power of bold minus કેટલા છે ? 
  • 14

  • 12

  • 10

  • 6


98. ફિનોલમાં રહેલા છ કાર્બન કયું સંકરણ ધરાવે છે ? 
  • sp3

  • sp2 અને sp3

  • sp2

  • sp


Advertisement
99. બેન્ઝિનની ઊંચી સ્થાયિતા અને ઓછી ક્રિયાશીલતા શેના કારણે છે ?
  • છ કાર્બન પરમાણુનું સંકરણ

  • ઊંચી સંસ્પદન ઊર્જા

  • vછ કાર્બન પરમાણુની વલય-રચના

  • બેન્ઝિન વલયનો અસંતૃપ્ત સ્વભાવ


100. બેન્ઝિનનાં ઓઝોનાલિસિસથી મળતી નીપજનું જળવિભાજન કરવાથી કઈ નીપજ પ્રાપ્ત થાય છે. 
  • ગ્લાયોકઝાલ 

  • બેન્ઝિન ટ્રાય એઝોનાઈડ 

  • એસિટાલ્ડિહાઈડ

  • બેન્ઝોન


Advertisement