Important Questions of હાઇડ્રોજન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

31.

 

40 ગ્રામ લિ.-1 H2O2 ના વિઘટનથી STP એ કેટલા લિટર O2 વાયુ મુક્ત થશે ? 

  •  

    17.13 àª²àª¿.

  •  

    13.17 àª²àª¿.

  •  

    22.4 àª²àª¿.

  •  

    9.52 લિ.


32.

 

6 લિ. H2O2 ના જલીય દ્રાવણમાં તેના 440 ગ્રામ દ્રાવ્ય કર્યા હોય તો પ્રતિલિટર આ દ્રાવણ STP એ કેટલ લિટર O2 વાયુ મુક્ત કરશે ? 

  •  

    0.865 લિ.

  •  

    24.156 àª²àª¿.

  •  

    5.19 àª²àª¿.

  •  

    144.9 àª²àª¿.


33. કૉલમ : 1 અને કૉલમ : 2 ને યોગ્ય રીતે જોડો : 

  • 1-T, 2-S, 3-Q, 4-U 

  • 1-R, 2-P, 3-Q, 4-S 

  • 1-R, 2-P, 3-Q, 4-U 

  • 1-T, 2-S, 3-S, 4-P,U


34.
H2O2 30 મિલિ ઍસિડિક દ્રાવણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા 0.1M KMnO4 àª¨àª¾ 30 મિલિ દ્રાવણની જરૂર પડે છે, તો H2O2 ના દ્રાવણની મોલારિટી (M), તેમજ પ્રબળતા ગ્રામ લિ.-1 અને કદમાં અનુક્રમે કેટલી થશે ?
  •  

    0.1, 1.0, 0.9

  •  

    0.05, 1.7, 0.56

  •  

    0.12, 0.9, 0.6

  •  

    0.06, 0.7, 0.8


Advertisement
35. કૉલમ : 1 અને કૉલમ : 2 ને યોગ્ય રીતે જોડો : 

  • 1-S, 2-Q,R, 3,P, 4-Q

  • 1-Q, 2-R, 3-P, 4-Q,R 

  • 1-S, 2-Q, 3-P, 4-Q 

  • 1-Q,S, 2-R, 3-P, 4-R 


36.

 

20 કદ H2O2 ના દ્વાવણની મોલારીટી (M), નોર્માલિટી (N) તેમજ દ્રાવનની પ્રબળત ગ્રામ લિ.-1 માં અનુક્રમે કેટલી થશે ?

  •  

    3.57, 7.17, 121.42 

  •  

    1.785, 3.57, 60.70

  •  

    1.785, 1.78, 60.70

  •  

    3.57, 3.57, 121.42 


37. કૉલમ 1 અને કૉલમ 2 ને યોગ્ય રીતે જોડો : 
  • 1-Q, 2-R,S, 3-P, 4-T

  • 1-Q,R, 2-P, 3-S, 4-T 

  • 1-Q, P, 2-R,S, 3-P, 4-T

  • 1-Q,S, 2-R, 3-P, 4-T 


38.

 

500 મિલિ H2O2 ના દ્રાવણમાં તેની દ્રાવ્યતા 48 ગ્રામ હોય તો તેની પ્રબળતા કદ અને % W/V માં અનુક્રમે કેટલી થશે ? 

  •  

    63.24, 19.2 

  •  

    31.62, 9.6

  •  

    3.162, 0.96

  •  

    6.324, 1.92


Advertisement
39.

 

1.5 કદ H2O2 ના 30 મિલિ ઍસિડિક દ્રાવણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા KMnO4 ના 10 મિલિ દ્રાવણની જરૂર પડે છે, તો KMnO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી થશે ? 

  •  

    0.8

  •  

    0.19

  •  

    0.4

  •  

    0.65


40. કૅલ્શિયમકાર્બાઈડની ભારે પાણી સાથેની પ્રક્રિયાથી શું બનશે ? 
  • CD4

  • C2D2

  • Ca2OD

  • CD2


Advertisement