Important Questions of હાઇડ્રોજન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

1. ભવિષ્માં સૌથી મોટા ઉર્જા સ્ત્રોત તરીકે કયા તત્વને જોવામાં આવે છે ?
  • સૌથી હલકુ દ્વિપરિમાણ્વિય વાયુ 

  • એક પરમાણ્વિય વાયુ

  • દ્વિપરિમાણ્વિય વાયુરૂપ અધાતુ 

  • ત્રિપરિમાણ્વિય વાયુ


2. કોના વિદ્યુતવિભાજનથી શુદ્ધ ડાયહાઈડ્રોજન મેળવી શકાય છે ?
  • KOH નું જેલીય દ્રાવણ

  • NaOH ધરાવતું પાણી

  • Ba(OH)નું જલીય દ્રાવણ 

  • H2SOધરાવતું પાણી 


3. હાઈડ્રોજનનો કયો ગુણધર્મ હેલોજન તત્વથી તેને જુદો પાડે છે ? 
  • રિડક્શનકર્તાનું લક્ષણ

  • વિદ્યુતઋણિય લાક્ષણિકતા 

  • આયનીકરણ એન્થાલ્પી 

  • અધાતુપણાનું લક્ષણ 


4. કયો ગુણધર્મ હાઈડોજનને પ્રબળ રિડક્શકર્તા તત્વોથી જુદો પડે છે ?
P. સ્થાયી પેરાક્સાઈડની બનાવટ   Q. bold increment subscript bold 1 bold H       R.ભૌતિક સ્થિતિ 
  • Q,R

  • P

  • Q

  • P,R


Advertisement
5. નીચે પૈકી કોની સાથેની પ્રક્રિયમાં હાઈડ્રોજન ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ? 
  • CH2 = CH2

  • Na

  • Fe2O3

  • Cl2


6. કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?
  • તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.

  • તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. 

  • જુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0156 : 10-15

  • તેઓ સમાન ઈલેક્ટ્રૉન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિકગુણધર્મ સમાન છે. 


7. Zn ના ટુકડાઓને જલીય સાંદ્ર NaOH ના દ્રાવણમાં નાંખતા દહનશીલ વાયુ મુક્ત થાય છે અને દ્રાવ્ય ........ મળે છે.
  • NaZnO2

  • Na2ZnO2

  • Na2ZnO2

  • NaZO2


Advertisement
8. હાઈડ્રોજનની ઈલેક્ટ્રૉન રચના કોની સાથે સામ્યતા ધરાવે છે ?
  • પ્રબળ ઑક્સિડેશનકર્તા તત્વો

  • ઉમદા વાયુઓ 

  • પ્રબળ રિડક્શનકર્તા તત્વો

  • નિર્જળીકરણકર્તા પદાર્થ 


C.

પ્રબળ રિડક્શનકર્તા તત્વો


Advertisement
Advertisement
9.
હાઈડ્રોજન ઈલેક્ટ્રૉન સ્વીકારી નિષ્ક્રિય વાયુ જેવી ઈલેક્ટ્રૉન રચના પ્રાપ્ત કરે છે. આ સંજોગોમાં તે કયા તત્વો સાથે સરખાપણુ દર્શાવે છે ?
  • આલ્કલી ધાતુ 

  • હેલોજન

  • અલ્કલાઇન અર્થધાતુ 

  • ચાલ્કોજન 


10. હાઈડ્રોજન કઈ ઑક્સિડેશન સ્થિતિઓ દર્શાવે છે ? 
  • O

  • -1

  • 1

  • +1, -1, O


Advertisement