Important Questions of હાઇડ્રોજન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

1. Zn ના ટુકડાઓને જલીય સાંદ્ર NaOH ના દ્રાવણમાં નાંખતા દહનશીલ વાયુ મુક્ત થાય છે અને દ્રાવ્ય ........ મળે છે.
  • NaZnO2

  • Na2ZnO2

  • Na2ZnO2

  • NaZO2


2. હાઈડ્રોજન કઈ ઑક્સિડેશન સ્થિતિઓ દર્શાવે છે ? 
  • O

  • -1

  • 1

  • +1, -1, O


Advertisement
3. કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?
  • તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.

  • તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. 

  • જુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0156 : 10-15

  • તેઓ સમાન ઈલેક્ટ્રૉન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિકગુણધર્મ સમાન છે. 


D.

તેઓ સમાન ઈલેક્ટ્રૉન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિકગુણધર્મ સમાન છે. 


Advertisement
4. ભવિષ્માં સૌથી મોટા ઉર્જા સ્ત્રોત તરીકે કયા તત્વને જોવામાં આવે છે ?
  • સૌથી હલકુ દ્વિપરિમાણ્વિય વાયુ 

  • એક પરમાણ્વિય વાયુ

  • દ્વિપરિમાણ્વિય વાયુરૂપ અધાતુ 

  • ત્રિપરિમાણ્વિય વાયુ


Advertisement
5. કોના વિદ્યુતવિભાજનથી શુદ્ધ ડાયહાઈડ્રોજન મેળવી શકાય છે ?
  • KOH નું જેલીય દ્રાવણ

  • NaOH ધરાવતું પાણી

  • Ba(OH)નું જલીય દ્રાવણ 

  • H2SOધરાવતું પાણી 


6. હાઈડ્રોજનની ઈલેક્ટ્રૉન રચના કોની સાથે સામ્યતા ધરાવે છે ?
  • પ્રબળ ઑક્સિડેશનકર્તા તત્વો

  • ઉમદા વાયુઓ 

  • પ્રબળ રિડક્શનકર્તા તત્વો

  • નિર્જળીકરણકર્તા પદાર્થ 


7. કયો ગુણધર્મ હાઈડોજનને પ્રબળ રિડક્શકર્તા તત્વોથી જુદો પડે છે ?
P. સ્થાયી પેરાક્સાઈડની બનાવટ   Q. bold increment subscript bold 1 bold H       R.ભૌતિક સ્થિતિ 
  • Q,R

  • P

  • Q

  • P,R


8. નીચે પૈકી કોની સાથેની પ્રક્રિયમાં હાઈડ્રોજન ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ? 
  • CH2 = CH2

  • Na

  • Fe2O3

  • Cl2


Advertisement
9.
હાઈડ્રોજન ઈલેક્ટ્રૉન સ્વીકારી નિષ્ક્રિય વાયુ જેવી ઈલેક્ટ્રૉન રચના પ્રાપ્ત કરે છે. આ સંજોગોમાં તે કયા તત્વો સાથે સરખાપણુ દર્શાવે છે ?
  • આલ્કલી ધાતુ 

  • હેલોજન

  • અલ્કલાઇન અર્થધાતુ 

  • ચાલ્કોજન 


10. હાઈડ્રોજનનો કયો ગુણધર્મ હેલોજન તત્વથી તેને જુદો પાડે છે ? 
  • રિડક્શનકર્તાનું લક્ષણ

  • વિદ્યુતઋણિય લાક્ષણિકતા 

  • આયનીકરણ એન્થાલ્પી 

  • અધાતુપણાનું લક્ષણ 


Advertisement