Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21. કયો પદાર્થ સળગી ઊઠે તેવો છે ?
  • ફ્રિઓન

  • D.D.T

  • CHCl3

  • CHI3


22. એસિટીલ ટેટ્રાક્લોરાઈડનુ6 બંધારણીય સૂત્ર દર્શાવો. 
  • straight C subscript 2 Cl subscript 4
  • CHCl2-CHCl2

  • table row blank blank Cl blank blank row blank blank vertical line blank blank row Cl minus straight C minus cell CH subscript 2 Cl end cell row blank blank vertical line blank blank row blank blank Cl blank blank end table
  • આપેલ પૈકી એક પણ નહી 


23. આપેલ પ્રક્રિયા કયા નામ પરથી ઓળખાય છે.
bold C subscript bold 2 bold H subscript bold 5 bold OH bold space bold plus bold space bold SOCl subscript bold 2 bold space bold rightwards arrow with bold પ િ ર િ ડ િ ન bold space on top bold space bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold SO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold HCl 
  • ખાર્સ અસર

  • વિલિયમસન રીત 

  • ડરર્જેન્સ રીત 

  • હૂડ્સ ડાયકકેર પ્રક્રિયા


24.   માટે IUPAC નામ દર્શાવો.
  • 1, 2-બ્રોમો, 3-મિથાઈલ પેન્ટ 2-ઈન

  • 4-બ્રોમો, 3-મિથાઈલ પેન્ટ 2-ઈન

  • 1-બ્રોમો, 2-મિથાઈલ પેન્ટ 2-ઈન 

  • 3-બ્રોમો, 2-મિથાઈલ પેન્ટ 2-ઈન


Advertisement
25. 1-ક્લોરો-4-સેકન્ડરી બ્યુટાઈલ-2 મિથાઈલ બેન્ઝિનનું બંધારણીય સૂત્ર જણાવો. 

26.  નું IUPACનામ શું થાય ?
  • 1-બ્રોમો 3, 3-ડાયમિથાઈલ, 1- ફિનાઈલ બ્યુટેન 

  • 2, 2-ડાયમિથાઈલ, 4-બ્રોમો, 4-ફિનાઈલ બ્યુટેન 

  • 3, 3-ડાયમિથાઈલ, 2-ફિનાઈલ, 1-બ્રોમો બ્યુટેન 

  • 3, 3-ડાયમિથાઈલ, 1-ફિનાઈલ 1-બ્રોમો બ્યુટેન


27. Br - CH2 - C ≡ C - CH2Br નુ IUPAC નામ દર્શાવો.
  • 1, 4-ડાયબ્રોમો બ્યુટ 2-આઈન

  • 2-બ્યુટાઈલ 1, 4-ડાયબ્રોમાઈડ 

  • 1, 4-ડાયબ્રોમાઈડ પ્રોપાઈન 

  • 1, 3-ડાયબ્રોમો, 2-બ્યુટિન


28. CH3 - C (C2H5)2CH2Cl માટે IUPAC નામ દર્શાવો.
  • 2, ઈથાઈલ 2-મિથાઈલ, ક્લોરોપ્રોપેન 

  • 2, 2-ડાય ઈથાઈલ, 1-ક્લોરોપ્રોપેન 

  • 2-મિથાઈલ, 1-ક્લોરો પ્રોપેન 

  • 2-મિથાઈલ, 2-ઈથાઈલ, 1-ક્લોરો પ્રોપેન


Advertisement
29. D. D. T.નું સંપૂર્ણ નામ જણાવો. 
  • 1, 1, 1-ટ્રાયક્લોરો, 2, 2-બિસ(પેરાક્લોરોફિનાઈલ)ઈથેન

  • 1, 1-ડાયક્લોરો, 2, 2- ડાયફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન 

  • 1, 1-ડાયક્લોરો, 2-2-ડાયફિનાઈલ ટ્રાયમિથાઈલ મિથેન ઈથેન 

  • ત્રણમાંથી એક પણ નહિ.


30. D. D. T. નું બંધારણીય સૂત્ર દર્શાવો :

Advertisement