Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

41. ઈથાઈલ આલ્કોહૉલ ધરાવતા NaClના દ્વાવણનું વિદ્યુતવિભાજન કરતાં કઈ નીપજ મળે છે ?
  • ઇથેનોલ 

  • ક્લોરલ 

  • એસિટાલ્ડિહાઇડ

  • ક્લોરોફૉર્મ 


42. bold X bold space bold rightwards arrow with bold PCl subscript bold 5 on top bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold semicolon bold space bold Y bold space bold rightwards arrow with bold PCl subscript bold 3 on top bold space bold CH subscript bold 3 bold COCl માટે X અને Y જણાવો. 
  • C2H5OH અને C2H5CHO

  • (C2H5)2O અને CH2CO2H

  • C2H5OH અને CH3CO2H

  • C2H5I અને C2H5CHO


43. નીચેનામાંથી કયા પદાર્થ સિવાય બાકીના પદાર્થો વડે આયોડોફોર્મ બનાવી શકાય છે ? 
  • ઈથાઈલ – મિથાઈલ કિટોન

  • 3-મિથાઈલ, 2-બ્યુટેનોન 

  • આઈસો બ્યુટાઈલ આલ્કોહૉલ

  • આઈસો પેઓપાઈલ આલ્કોહૉલ 


44. મિથાઈલ ફ્લોરાઈડ બનાવવાની રીત જણાવો. 
  • CH3Br + AgF → .... 

  • CH34+ HF → .... 

  • CH3OH + HF → .... 

  • CH4 + F2 = ....... 


Advertisement
45. ઈથેનોલ સાથે ક્લોરિન વાયુની પ્રક્રિયા કરતાં કઈ નીપજ મળે છે ? 
  • ક્લોરલ

  • ક્લોરોફોર્મ 

  • ઈથાઈલ ક્લોરાઈડ 

  • એસિટાલ્ડીહાઈડ


46. ઈથેનોલ અને બ્લિચિંગ પાવદરમાંથી ક્લોરોફોર્મ બને ત્યારે કઈ પ્રક્રિયા જોવા મળતી નથી ? 
  • Cl2

  • Ca(OH)2

  • A અને B બંંન્ને

  • આપેલ પૈકી એક પણ નહી 


47. ઈથાઈલ બ્રોમાઈડ મેળવવાની ઔદ્યોગિક રીત જણાવો. 
  • ઈથેનોલ + Br2

  • ઈથેનોલ + HBr 

  • આલ્કોહૉલ + H•Br
  • ત્રણમાંથી એક પણ નહિ.


48. કયા પદાર્થની મૅગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં ગ્રીગનાર્ડ પ્રક્રિયક મેળવી શકાય છે ? 
  • મિથાઈલ એમાઈન

  • ડાયઈથાઈલ ઈથર 

  • ઈથાઈલ આલ્કોહૉલ

  • ઈથાઈલ આયોડાઈડ 


Advertisement
49. કયા પદાર્થમાંથી ક્લોરોફોર્મ મેળવી શકાય છે ?
  • મિથેનોલ

  • મિથેનાલ 

  • પ્રોપેન-2-ઓલ

  • પ્રોપેન-1-ઓલ 


50. ડાયઈથાઈલ ઈથરને સાંદ્ર  HI સાથે ગરમ કરતાં કઈ નીપજ મળે છે ? 
  • આયોડોફોર્મ

  • ઈથેનોલ 

  • ઈથાઈલ આયોડાઈડ

  • મિથાઈલ આયોડાઈડ


Advertisement