Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

31. કઈ પ્રક્રિયા દ્વારા 2, 2, -ડાયબ્રોમો પ્રોપેન નીપજ આપે છે ?
  • CH subscript 3 space minus space straight C space identical to space CH space plus space 2 space HBr space rightwards arrow
  • CH space identical to space CH space plus space 2 space straight H times Br space rightwards arrow
  • CH subscript 3 CH subscript 2 Cl space plus space HCl
  • CH subscript 3 COCl space plus space HCl space plus space SO subscript 2

32. ઈથાઈલ આલ્કોહૉલ સાથે વધુ પ્રમાણમાં ક્લોરિન અને Ca(OH)2 સાથેની શુદ્ધિકરણથી કઈ નીપજ મળે છે ?
  • CHCl3

  • (CH3)2O

  • CCl3CHO

  • CH3CH2O


33. કાર્બન સલ્ફાઈડની હાજરીમાં સિલ્વર એસીટેર અને બ્રોમિન જળ વચ્ચે પ્રક્રિય કરતાં મળતી મુખ્ય નીપજ જણાવો. 
  • CH3Br

  • CH3COOH

  • CH3OI

  • આપેલ  પૈકી એક પણ નહી 


34. bold CH subscript bold 2 bold space bold equals bold space bold CH bold space bold minus bold space bold C bold times bold Cl subscript bold 3 bold space bold plus bold space bold HBr bold space bold rightwards arrow....... નીપજ કઈ છે ?
  • CH subscript 3 CH subscript 2 space CCl subscript 3
  • BrCH subscript 2 times CH times Cl times CHCl subscript 2
  • CH subscript 3 space CH times Br times CCl subscript 3
  • CH subscript 2 left parenthesis Br right parenthesis times CH subscript 2 CCl subscript 3

Advertisement
35. ઈથેનોલ અને બ્લિચિંગ પાવડરમાંથી ક્લોરોફોર્મ બનાવવા શાની હાજરીની જરૂર પડે છે ?
  • ઑક્સિડેશન 

  • રિડક્શન

  • હાઇડ્રોલિસિસ 

  • ક્લોરિનેશન 


36. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રોપેનની ક્લોરિન વાયુ સાથેની પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
  • યોગશીલ

  • વિસ્થાપન 

  • પુનઃગોઠવણી 

  • એલિમિનેશન


37. R- OH + H.X bold rightwards arrowR-X + H2O પ્રક્રિયામાં HX ની સક્રિયતાનો ઉતરતા ક્રમ દર્શાવો.
  • HBr > HCl > HI > HF

  • HCl > HBr > HI > HF

  • HF > HBr > HCl > HI

  • HI > HBr > HCl 


38. એસિટિલિનની HCl સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • CH subscript 2 space equals space CH times Cl
  • CHCl space equals space CH times Cl
  • CH3CHCl2

  • CH3CH2Cl


Advertisement
Advertisement
39. પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં ઈથેનોલ અને થયોમિન ક્લોરાઈડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજો મળે છે ?
  • CH3CH2Cl + HCl

  • C2H5Cl + HCl + SO2

  • CH3COCl + HCl + SO2

  • આપેલ બધા જ 


B.

C2H5Cl + HCl + SO2


Advertisement
40. 2-મિથાઈલપ્રોપેન અને HBr વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે ? 
  • 1-બ્રોમો બ્યુટેન 

  • 1-બ્રોમો, 2-મિથાઈલ પ્રોપેન 

  • 2-બ્રોમો 2-મિથાઈલ પ્રોપેન

  • 2-બ્રોમો બ્યુટેન 


Advertisement