Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

171.
બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની વિભાગ-I સાથેની પ્રક્રિયાથી રંગીન નીપજ પ્રાપ્ત થાય છે. તેમનાં નામ વિભાગ-II માં આપેલાં છે. તે પરથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • P-U, Q-V, R-W, S-T

  • P-V, Q-W, R-T, S-U

  • P-T, Q-U, R-V- S-W

  • O-Q, Q-T, R-U, S-V


172. એરોમેટિક નાઇટ્રાઇલ (ArCN) નીચેની કઈ પ્રક્રિયાથી બનવી શકતો નથી ?
  • ArCONH2 + SOCl2

  • ArCONH2 + P2O5

  • ArX + KCN

  • Ar N+ Cl- + CuCN


173. આપેલ પ્રક્રિયામાં નીપજ અને ના નામ અનુક્રમે જણાવો.
  • બેન્ઝિન, એસિટેનિલાઇડ

  • ફલોરોબેંઝિન, એસિટેનિલાઇડ 

  • ફ્લોરોબેન્ઝિન, N-ફિનાઇલ ઇથેનેમાઇડ

  • ટોલ્યુઇન, N-એસિટાઇલ બેન્ઝિનેલાઇડ 


174. X, Y, Z ને નીચેની પ્રક્રિયામાં ઓળખો : 

Advertisement
175.
આણ્વિયસૂત્ર C8H11box enclose bold X કે જે પ્રકાશક્રિયાશીલ છે અને તે જલીય HCl માં દ્વાવ્ય થાય છે અને HNO2 સાથેની પ્રક્રિયાથી N2 વાયુ ઉત્પન્ન કરે છે. તેનું બંધારણીય સૂત્ર સૂચવો.

176. નીચે આપેલી પ્રક્રિયામાં કઈ બે નીપજો સમાન થશે ?
  • P અને V

  • Q અને W

  • R અને V

  • A અને B 


177. નીચે પૈકી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયાથી બનતું નથી ?
  • ક્લોરો બેન્ઝિન

  • આયોડો બેન્ઝિન

  • બ્રોમો બેન્ઝિન 

  • બેન્ઝિન નાઇટ્રાઇલ 


178.
  • 3, 4, 5-ટ્રાય બ્રોમો બેન્ઝિન

  • 1, 2, 3-ટ્રાય બ્રોમો બેન્ઝિન 

  • 3, 4, 5-ટ્રાય બ્રોમો ફિનોલ 

  • 1, 2, 6-ટ્રાય બ્રોમો ફિનોલ


Advertisement
179. નીચેની પ્રક્રિયા માટે box enclose bold U ને ઓળખો :
  • બ્રોમો બેન્ઝિન

  • બેન્ઝિન 

  • 1, 2-ડાય-બ્રોમો બેન્ઝિન 

  • 1, 2-ડાય બ્રોમો બેન્ઝોઇક ઍસિડ


180. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની હાઇપો ફૉસ્ફરસ ઍસિડ સાથેની પ્રક્રિયાથી કઈ ઑક્સિડાઇઝ નીપજ મળે છે ?
  • H3PO3

  • H4P2O7

  • H3PO4

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement