Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

1. C5H12O અણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહૉલની સમઘટકોની સંખ્યા .......... છે. 
  • 3

  • 6

  • 4

  • 5


2. બ્યુટ-2 ઈનાલમાંથી બ્યુટ-2-ઈન 1-ઑલ મેળવવામાટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરવો જોઈએ ?
  • Zn/HCl

  • Zn-Hg/HCl

  • NaBH4

  • H2/Ni


3. સાયક્લો પેન્ટેનોલ ......... પ્રકારનો પદાર્થ છે. 
  • ફિનોલિક

  • તૃતિયક આલ્કોહૉલ 

  • દ્વિતિય આલ્કોહૉલ 

  • પ્રાથમિક આલ્કોહૉલ


4. C5H12O અણુસુત્ર ધરાવતાં પ્રકાશક્રિયાશીલ આલ્કેનોલ સમઘટકોની સંખ્યાં ....... છે.
  • 6

  • 2

  • 4

  • 5


Advertisement
5.  માં નીપજ P અને Q અનુક્રમે કઈ છે ?

6.  ઉપર્યુક્ત પ્રક્રિયામાં અંતિમ કાર્બનિક નીપજ R કઈ છે ? 
  • ઈથિનોલ

  • ઈથેનોલ 

  • પ્રોપેન-1-ઑલ 

  • પ્રોપ-2-ઈનોલ


7.  પ્રક્રિયાની નીપજ 'X' શું છે ? 
  • મિથાઈલહેકઝેન-1-ઑલ

  • 4-મિથાઈલ હેક્ઝેન-2-ઑલ 

  • 3-મિથાઈલ હેકઝેન-2-ઑલ 

  • 2-મિથાઈલપેન્ટેન-2-ઑલ


8. નીચે પૈકી કયું સંયોજન શક્ય નથી ? 
  • બ્યુટેન 2, 2-ડયોલ 

  • પ્રોપેન 1, 3-ડાયોલ 

  • બ્યુટેન 2, 3-ડાયોલ 

  • પેન્ટેન 1, 2-ડાયોલ


Advertisement
9. ઈથેનોલ બનાવવા માટે નીચે પૈકી કયા પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરવી પડે ? 
  • CH3MgI અને C2H5OH

  • CH3MgI અને C2H5OH

  • CH3MgI અને HCOOC2H5

  • CH3MgI અને CH3COCH3


Advertisement
10. ફિનાઈલમાં મિથેનેમાઈનની નાઈટસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં ......... બને છે. 
  • ફિનોલ

  • ફિનાઈલ મિથેનોલ 

  • નાઈટ્રોબેઝિન 

  • ક્રેસોલ


B.

ફિનાઈલ મિથેનોલ 


Advertisement
Advertisement