o-નાઈટ્રોફિનોલ, p from Class Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

51. નીચે પૈકી કઈ પ્રક્રિયા શક્ય છે ? 
  • C6H5ONa + CH3Br → C6H5OCH3

  • (CH3)3C - ONa + (CH3)3 C - Br → (CH3) C - O - C (CH3)3

  • (CH3)2 CH - ONa + CH Br → CH + CH - O - CH2

  • આપેલ પૈકી એક પણ નહી 


52.
(I) સાયક્લો હેક્ઝેનોલ, (II) ઍસિટિક ઍસિડ (III) 2, 4,6- ટ્રાયનાઈટ્રિફિનોલ (IV) ફિનોલને ઍસિડિક પ્રબળતા યોગ્ય ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય ? 
  • II > III > IV > I

  • III > IV > II > I

  • III > II > IV > I

  • III > II > I > IV


53.  નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ ઍસિડિક છે ? 

54. સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેકઝીન મેળવવા કયો પ્રક્રિયક ઉપયોગી છે ? 
  • Hbr

  • સાંદ્ર  HCl

  • સાંદ્ર H3PO4

  • સાંદ્ર HCl + ZnCl2


Advertisement
Advertisement
55. o-નાઈટ્રોફિનોલ, p-નાઈટ્રોફિનોલ કરતાં પાણીમાં ઓછો દ્રાવ્ય છે. કારણ કે, 
  • o-નાઈટ્રોફિનોલ, p-નાઈટ્રોફિનોલ કરતાં વધુ બાષ્પશીલ વાયું છે.

  • o-નાઈટ્રોફિનોલમાં આંત:આણ્વિય H-બંધ 

  • o-નાઈટ્રિફિનોલનું ગલનબિંદુ p-નાઈટ્રોફિનોલ કરતાં વધુ છે. 

  • o-નાઈટ્રોફિનોલનું આણ્વિયદળ વધુ હોય છે.


B.

o-નાઈટ્રોફિનોલમાં આંત:આણ્વિય H-બંધ 


Advertisement
56. નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે ? 

57.  
  • આપેલ પૈકી એક પણ નહી 


58. નીચે આપેલા સંયોજનમાંથી કયું સંયોજન આયોડિનના અને NaOH ના મિશ્રણ સાથે પીળા અવક્ષેપ આપશે નહિ ?
  • આથેનોલ

  • પ્રોપેન-2-ઑલ 

  • બ્યુટેન-2-ઑલ

  • મિથેનોલ 


Advertisement
59. અનિસોલ bold rightwards arrow from bold ન િ bold. bold. bold AlCl subscript bold 3 to bold CH subscript bold 3 bold Cl of bold space bold P bold space bold rightwards arrow with bold Cl subscript bold 2 bold FeCl subscript bold 3 on top bold space bold Q bold space bold rightwards arrow from bold increment to bold HBr of S, પ્રક્રિયામાં અંતિમ નીપજ "S" કઈ છે ? 

60.
C3H8O અણુસુત્ર ધરાવતા પદાર્થ 'A' ની બે મોલ HI સાથે પ્રક્રિયા કરતાં, X અને Y મળે છે. Y ને જલીય આલ્કલી સાથે ઉકાળતા પદાર્થ Z મળે છે. પદાર્થ Z આયોડોફોર્મ કસોટી આપે છે, તો પદાર્થ A શું છે ? 
  • મિથિક્સિઈથેન

  • પ્રોપેન-2-ઑલ 

  • પ્રોપેન-1-ઑલ 

  • ઈથોક્સિઈથેન


Advertisement