Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

151.
નીચે આપેલ વિધાન અન એકાણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : ગ્રીગનાર્ડ પ્રક્રિયક અને ડાયઆલ્કાઈલ કેડમિયમ બંને ઍસિડ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરી તૃતિયક આલ્કોહૉલ આપે છે. 
કારણ : ગ્રીગનાર્ડ પ્રક્રિયક, ડાયાઅલ્કાઈલ કેડમિયમની જેમ ક્રિયાશીલ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


152. નીચે પૈકી કયા એરાઇલ એમાઇનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા મુશ્કેલ હશે ?

153. 3° એમાઇનનું ઓસ્કિડેશન કોના વડે થઈ શકતું નથી ?
  • H2SO5

  • KMnO4

  • H2O2

  • O3


154. નીચેની પ્રક્રિયાની ક્રોસ આલ્ડોલ નીપજ કઈ છે ?
MeCHO + MeCH2CHO bold rightwards arrow with bold OH to the power of bold plus on top

Advertisement
155. નવો કાર્બન કાર્બન બંધ બનતો હોય તેવી પ્રક્રિયા .......... છે.
  • કેનોઝારો પ્રક્રિયા

  • રિમર ટિમાન પ્રક્રિયા 

  • ક્લેમેનસ પ્રક્રિયા

  • ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા 


156. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની ‘ડી-એનિમેશન’ પ્રક્રિયા માટે નીચે પૈકી કોણ ઉપયોગી છે ?
  • HPO3

  • H3PO3

  • H3PO2

  • H3PO3


Advertisement
157. m-DNB નું કોની સાથે રિડકશન કરવાથી નીપજ તરીકે m-નાઇટ્રો એનિલિન મળે ?
  • Ni/H2

  • Na2S

  • (NH4)2S

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
158. નીચે આપેલી પ્રક્રિયામાં ને ઓલખો :
bold C subscript bold 6 bold H subscript bold 5 bold NH subscript bold 2 bold space bold rightwards arrow from bold 273 bold space bold K to bold NaNO bold space bold plus bold space bold HCl of bold space box enclose bold X bold space bold rightwards arrow with bold CuCN bold divided by bold KCN on top bold space box enclose bold Y bold space bold rightwards arrow from bold increment to bold H to the power of bold plus bold divided by bold H subscript bold 2 bold O of bold space box enclose bold Z
  • C6H5CONH2

  • C6H5COOH

  • C6H5CN

  • આપેલ બધા જ


Advertisement
159.
એનિલિનનું સાંદ્ર HNO3/ સાંદ્ર H2SOવડે 288k તાપમાને પ્રક્રિયા કરતા મળતી નીપજમાં p, m, o સમઘટકનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હશે ?
  • 2 %, 51 %, 47 %

  • 51 %, 47 %, 2 %

  • 47 %, 51 %, 2 %

  • 2 %, 47 %, 51 %


160. નીચે પૈકી કયું પરિવર્તન વૃલ્ફકિશ્નર રિડક્શન દ્વારા શકાય છે ? 
  • બેન્ઝાલ્ડિહાઈડમાંથી બેન્ઝાઈલ આલ્કોહૉલ

  • બેન્ઝોઈલ ક્લોરાઈડમાંથી બેન્ઝાલ્ડીહાઈડ 

  • બેન્ઝોફિનોનમાંથી ડાયફિનાઈલ મિથેન

  • સાયક્લોહેક્ઝેનોનમાંથી સાયક્લોહેક્ઝેન 


Advertisement