Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

161.
એનિલિનની નીચા તાપમાને ડાયેઝોટાઇઝેશનની પ્રક્રિયાથી મળતી નીપજની એનિલિન સાથેની પ્રક્રિયાથી રંગીન સંયોજન પ્રાપ્ત થાત તેવું બંધારણ નીચે પૈકી કયું છે ?

Advertisement
162. નીચે આપેલી પ્રક્રિયા માટે જો box enclose bold Z 1-ફિનાઇલ પ્રોપેન-1-એમાઇન હોય, તો box enclose bold W અને box enclose bold X માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
  • w = CH3CH2 - C = N, x = C6H5MgBr

  • w = C6H5CN,     x = CH3CH2MgBr

  • w = C6H5CONH2,        x = CH3CH2MgBr

  • B અને C


D.

B અને C


Advertisement
163. જેમાંથી એરોમેટિક સંયોજનોનું સંશ્લેષણ સરળતાથી થઈ શકે તેવું સંયોજન કયું છે ?
  • બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ

  • C6H5Cl

  • નાઇટ્રોબેન્ઝિન

  • C6H5CONH2


164. એરાઇલ ડાયેઝોનિયમ ક્ષારની નીચે પૈકી કઈ પ્રક્રિયા સાચી નથી ?
  • straight C subscript 6 straight H subscript 5 straight N subscript 2 Cl presuperscript plus superscript minus space plus space SnCl subscript 2 divided by HCl space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 NHNH subscript 2
  • straight C subscript 6 straight H subscript 5 straight N subscript 2 Cl presuperscript plus superscript minus space plus space straight H subscript 3 PO subscript 2 space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 PO subscript 4
  • straight C subscript 6 straight H subscript 5 straight N presuperscript plus subscript 2 Cl to the power of minus space plus space CuCl space rightwards arrow from increment to HCl of space straight C subscript 6 straight H subscript 5 Cl
  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
165. આપેલી પ્રક્રિયામાં W, X, Y, Z ને ઓળખો.

166. નીચેની પ્રક્રિયામાં box enclose bold W bold comma bold space box enclose bold Z અને box enclose bold Z ને ઓળખો :

  • W = CH3CHO, X = CH3CH2Cl, Z = CH3CH2CH2NH2

  • W = CH3CH2CH2OH, X = CH3CH2CL, Z = CH3CH2CH2NH2

  • W = CH3CH2CH2OH, X = CH3CH2Cl, Z= CH3CH2CH2CH2NH2

  • W = CH3CHO, X = CH3Cl, Z = CH3CH2NH2


167. C5H11N પ્રકાશક્રિયાશીલ સંયોજન છે. તેની HNO2 સાથેની પ્રક્રિયાથી C5H11OH બને છે, તો તે સંયોજન કયું હશે ?
  • N-મિથાઇલ બ્યુટેનેમાઇન 

  • 2-એમિનો પેન્ટેન 

  • N, N-ડાયમિથાઇલ પ્રોપેનમાઇન

  • 1-એમિનો પેન્ટેન 

168. નીચે પૈકી કયો ડાયેઝોનિયમ ક્ષારને મંદ H2SO4 સાથે ગરમ કરતાં અનુવર્તી ફિનોલ મુશ્કેલીથી આપશે ?

Advertisement
169.
  • CH3CH2CH2CH2CONHCOCH3

  • CH3CH2CH2NH2

  • CH3CH2CH2CONHCH3

  • CH3CH2CH2NHCOCH3


170. એલિફેટિક પ્રાથમિક એમાઇનની નાઇટસ ઍસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે ?
  • આલ્કોહૉલ 

  • એમાઇન 

  • નાઇટ્રો આલ્કેન 

  • આલ્કાઇલ નાઇટ્રાઇટ


Advertisement