Important Questions of કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

31.

 

સાયક્લો આલ્કીન અને આલ્કાઈન કયા પ્રકારના સમઘટકો કહેવાય ? 

  •  

    શૃંખલા

  •  

    રિંગ-ચેઈન

  •  

    ક્રિયાશીલ સમૂહ 

  •  

    મેટામર્સ 


32. પ્રોપિએનિક ઍસુડના ક્રિયાશીલ સમઘટકો .......... છે. 
  • C3H7OH અને CH3COCH3

  • HCOOC2H5 અને CH3COOCH3

  • CH3CH2COOH અને C3H7OH

  • આપેલ પૈકી એક પણ નહી 


33. નીચે પૈકી કઈ સમઘટકતા અલ્કીન દર્શાવતું નથી ?
  • મેટામેરિઝમ

  • શૃંખલા 

  • ભૌમિતિક 

  • સ્થાન 


34.

 

બ્યુટ-2-ઇનમાં કઈ સમઘટકતા જોવા મળે છે ? 

  •  

    ક્રિયાશીલ સમૂહ

  •  

    મેટામેરિઝમ 

  •  

    ભૌમિતિક 

  •  

    પ્રકાશ


Advertisement
35. ડાયઈથાઈલ ઈથર અને મિથાઈલ પ્રોપાઈલ ઈથર ....... છે. 
  • સ્થાન સમઘટકો

  • રોટામર્સ

  • ક્રિયાશીલ સમૂહ સમઘટકો 

  • મેટામર્સ 


36.

 

n – પ્રોપાઈલ આલ્કોહોલ અને આઈસો પ્રોપાઈલ આલ્કોહૉલ કઈ સમઘટકતાનું ઉદાહરણ છે.

  •  

    શૃંખલા

  •  

    ભૌમિતિક 

  •  

    સ્થાન 

  •  

    વિન્યાસ


37. C6H14 ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી ?
  • 5

  • 6

  • 4

  • 3


38.

 

C5H10O àª•àªˆ સમઘટકતા દર્શાવે છે ? 

  •  

    મેટામેરિઝમ 

  •  

    સ્થાન 

  •  

    ક્રિયાશીલ સમૂહ

  •  

    આપેલ તમામ


Advertisement
39. R-C ≡ N અને R - N≡ Cકઈ સમઘટકતા દર્શાવે છે ? 
  • સ્થાન

  • મેટામેરિઝમ 

  • ક્રિયાશીલ સમૂહ 

  • ટોટામેરિઝમ


40. કયા પ્રકારનાં સયોજનોને મેટામર હોતા નથી ? 
  • કિટોન

  • આલ્કોહૉલ

  • એમાઈન 

  • ઈથર 


Advertisement