Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

61. વિષમ વિભાજનથી મળતા ધન આયનને શું કહે છે ? 
  • લુઈસ ઍસિડ 

  • ઈલેક્ટ્રૉફાઈલ

  • ન્યુક્લિઓફાઈલ 

  • A અને B બંને


Advertisement
62. કાયા કાર્બોનાયનની સ્થિરતા ઓછી છે ? 
  • CH subscript 3 minus straight C with circled dash on top straight H
  • left parenthesis CH subscript 3 right parenthesis minus straight C with circled dash on top
  • CH subscript 3 minus straight C with circled dash on top straight H subscript 2
  • straight C with circled dash on top straight H subscript 3

B.

left parenthesis CH subscript 3 right parenthesis minus straight C with circled dash on top

Advertisement
63. નીચેના પૈકી કયો કેન્દ્ર અનુરાગી છે ? 
  • BF3

  • SO3

  • H2O

  • AlCl3


64. A - B બંધનું સમવિભાજન થવાની કયા ઘટકો મળે ? 
  • એક ધન અને એક ઋણ આયન

  • બે કાર્બોકેટાયન 

  • બે મુક્ત મૂલકો

  • એક કાર્બોકેટાયન અને એક કાર્બોનાયન 


Advertisement
65. મુક્તમૂલકના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ? 
  • તેઓ અયુગ્મિત ઈલેકૃઑન ધરાવતા અનુચુંબકીય ઘટકો છે.

  • તેઓ વિદ્યુતીય તટસ્થ અને ખૂબ જ ક્રિયાશીલ છે. 

  • તેઓ ખૂબ જ સ્થાયી અને દીર્ધજીવી છે.

  • મુક્તમૂલકનો કાર્બન પરમાનુ સંયોજકતા કક્ષમાં 7 ઈલેક્ટ્રૉન ધરાવે છે. 


66. નીચેની પ્રક્રિયાનો પ્રકાર જણાવો :
bold CH subscript bold 3 bold space bold minus bold space bold CH subscript bold 2 bold space bold minus bold space bold Cl bold space bold plus bold space bold KOH bold space bold rightwards arrow with bold અલ ્ ક ો હ ો લ on top bold space bold CH subscript bold 2 bold space bold equals bold space bold CH subscript bold 2 bold space bold plus bold space bold KCl bold space bold plus bold space bold H subscript bold 2 bold O 
  • વિલોપન 

  • વિસ્થાપન 

  • યોગશીલ 

  • પોનર્વિન્યાસ


67. CH3 CH2 I + જલીય NaOH bold rightwards arrowCH3CH2OH + Nal પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. 
  • યોગશીલ

  • વિલોપન 

  • વિસ્થાપન 

  • હેલોજીનેશન


68. ઈથીનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઈડ્રોજીનેશન કરવાથી કઈ નીપજ મળે ?
  • ઈથેનોલ

  • ઈથેન

  • ઈથાઈન 

  • મિથેન


Advertisement
69. કઈ પ્રક્રિયામાં નવો bold pi-બંધ બને છે ? 
  • વિસ્થાપન

  • યોગશીલ 

  • પુનર્વિન્યાસ

  • વિલોપન 


70. નીચેનામાંથી કએ પ્રક્રોયા વિલોપન પ્રક્રિયા છે ? 
  • ઈથેનોલનું નિર્જલીકરણ

  • ઈથીનનું ક્લોરિનેશન 

  • ઈથીનનું હાઈડ્રેશન 

  • બ્યુટ–1–ઈનનું–બ્યુટ–2–ઈનમાં પરિવર્તન 


Advertisement