નીચેના પૈકી ખોટું IUPAC from Class Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

71. કૉલમ ને કૉલમ સાથે સરખાવી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • (D), (ii)-(D),(F), (iii)-(A),(C)

  • (i)-(A),(C), (II)-(D),(F), (iii)-(B),(E)

  • (i)-(B),(E),(ii)-(A),(C),(iii)-(D),(F)

  • (i)-(D),(F),(ii)-(B),(E),(iii)-(A),(C)


72.

 

નીચેના સંયોજનનું સાચું IUPAC નામ આપો. 
table row cell bold CH subscript bold 3 end cell bold CH bold equals bold C bold minus cell bold CH subscript bold 2 bold space bold space bold minus bold space bold COOH end cell row blank blank blank bold vertical line blank blank row blank blank blank cell bold CONH subscript bold 2 end cell blank blank end table

  •  

    3 – ઈથાઈલ – 3 –કાર્બાઈલ પ્રોપેનોઈક ઍસિડ

  •  

    2 – ઈથિલીડીન – 3 – કાર્બોક્સિ પ્રોપેનેમાઈડ 

  •  

    3 – ઈથીઈલ – 3 – કાર્બાઈલ પ્રોપેનોઈક ઍસિડ 

  •  

    2 – કાર્બોક્સિલ મિથાઈલ બ્યુટ – 2 – ઈન – 1 – એમાઈડ


73. કૉલમ-I ના પ્રચલિત નામને કૉલમ-IIના બંધારણીય સૂત્ર સાથે જોડતા નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે. 
  • (P)-(Y), (Q)-(X), (R)-(Z), (S)-(W)

  • (P)-(X), (Q)-(W), (R)-(Y), (S)0-(Z)

  • (P)-(Z), (Q)-(Y), (R)-(W), (S)-(X)

  • (P)-(W), (Q)-(Z), (R)-(X), (S)-(Y)


74.

નીચે દર્શાવેલા વિધાનોમાં સાચા વિધાનોના ક્રમ નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. પ્રોપાઇલ સાયનાઇડનું IUPAC નામ પ્રોપેન નાઇટ્રાઇલ છે.
2. ડાયઇથાઇલ ઇથરનું IUPACનામ ઇથોક્સી ઇથેન છે.
3. ઇથેનોલ અને વિનાઇલ આલ્કોહૉલ ચલરૂપકો છે.
4. મોથોક્સી પ્રોપેન અને ઇથોક્સી ઇથેન મેટામર્સ છે.
5. 2,3-ડાયમિથાઇલ-2-બ્યુટ ઇનની સ્થિરતા 2-મિથાઇલ મિથાઇલ બ્યુટ-2-ઇન કરતાં વધુ છે.
6. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ 1° < 2° < 3° છે.
7. વિલોપન પ્રક્રિયામાં કાર્બન પરમાણુનું સંકરણ બદલાતું નથી.
8. કેન્દ્ર અનુરાગી લુઇસ ઍસિડ હોય છે.

  • (2), (4), (5), (6)

  • (2), (4), (6), (7)

  • (2), (4), (6), (8)

  • (1), (3), (5), (7)


Advertisement
75.

 

નીચેના સયોજનનું IUPAC નામ ............ છે. 
 
નીચેના સયોજનનું IUPAC નામ ...

  •  

    મિથાઈલ – 4 – સાયનો – 3 – મિથોક્સી પેન્ટેનોઈટ

  •  

    મિથાઈલ – 4 – સાયનો – 3 – મિથોક્સી બ્યુટેનોઈટ 

  •  

    4 – મિથોક્સીલાર્બોનિલ – 2 – મિથેક્સી બ્યુટેનનાઈટ્રાઈલ 

  •  

    4 – કાર્બમિથોક્સી – 2 – મિથિક્સી બ્યુટેન નાઈટ્રાઈલ


Advertisement
76. નીચેના પૈકી ખોટું IUPAC નામ કયું છે ?

C.


Advertisement
77. પેન્ટ–1–ઈન–4–આઈનમા અને બંધની સંખ્યા ......... છે. 
  • 3, 10

  • 10, 3

  • 4, 9

  • 9, 4


78. વિભાગ-I માં આપેલી બંધરેખા બંધારણને વિભાગ-II માં આપેલ IUPAC નામ સાથે સાચી રીતે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
  • (1)-(q), (2)-(p), (3)-(t)

  • (1)-(s), (2)-(r), (3)-(u)

  • (1)-(s), (2)-(r), (3)-(u)

  • (1)-(q), (2)-(p), (3)-(u)


Advertisement
79. 1, 2 – બ્યુટાડાઈન સંયોજનમાં ........... છે. 
  • sp, sp2, sp3 સંકૃત કાર્બન પરમાણુઓ

  • ફક્ત sp સંકૃત કાર્બન પરમાણુઓ 

  • ફક્ત sp2 સંકૃત કાર્બન પરમાણુઓ 

  • બંને sp, sp2 સંકૃત કાર્બન પરમાણુઓ 


80. કોલમ-Xને કૉલમ-Y સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ જણાવો:
  • (a)-(t), (b)-(s), (c)-(p), (d)-(r)

  • (a)-(t), (b)-(q), (c)-(t), (d)-(u)

  • (a)-(r), (9b)-(s), (c)-(t), (d)-(u)

  • (a)-(r), (b)-(q), (c)-(t), (d)-(u)


Advertisement