àª¨à«€à& from Class Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

81. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : મલેઈક ઍસિડની પાણીમાં દ્રાવ્યતા ફ્યુમરિક ઍસિડ કરતાં વધુ છે. જ્યારે ફ્યુમરીક ઍસિડનું ગલનબિંદુ મલેઈક ઍસિડ કરતા વધુ છે.
કારણ : ફ્યુમરીક ઍસિડના અણુઓ વધુ સંમિત છે તેથી સ્ફટીક રચનામાં વધુ ગીચ ગોઠવાઈ શકે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

82. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એલાઈલ મુક્તમૂલક સાદા આલ્કાઈલ મુક્તમૂલક કરતાં વધુ સ્થાયી છે. 
કારણ : એલાઈલ મુક્તમુલકમાં સંસ્પંદનને કારણે સ્થિરતામાં વધારો થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

83.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : CH3 CH = CH - C ≡ CH નું  IUPAC નામ પેન્ટ–2-ઈન–4–આઈન છે. 
કારણ : ક્રિયાશીલ સમૂહનું સ્થાન નક્કી કરતી વખતે ન્યૂનતમ સ્થાનના ગણનો નિયમ લાગ્ય પડે છે. 

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

84.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : સ્ટાયરિનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. 
કારણ : સ્ટાયરિન અણુના બધા પરમાણુઓ એક જ સમતલમાં હોય છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
85.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : CHBr = CHl ને ભૌમિતિક સમઘટકો છે. પરંતુ CH2Br-CH2Cl ને ભૌમિતિક સમઘટકો નથી. 
કારણ : ભૌમિતિક સમઘટકતા માટે C = C દ્વિબંધની હાજરી અનિવાર્ય છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

86. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
 
વિધાન :  ને સાયક્લોહેક્ઝેન કાર્બોનાઈટ્રાઈલ કહે છે. 
કારણ : એલીસાયક્લિક રિંગને નાઈટ્રાઈલ પ્રત્યય લાગે છે.
  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

87. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સિસ-સમઘટકનું ઉત્કલનબિંદુ ટ્રાન્સ – સમઘટક કરતા ઊંચું હોય છે. 
કારણ : સિસ-સમઘટકની દ્વિદ્રુવિય ચાકમાત્રા ટ્રાન્સ-સમઘટક કરતાં ઊંચી હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

88.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : table row cell bold C subscript bold 2 bold H subscript bold 5 end cell bold minus bold C bold minus cell bold CH subscript bold 2 end cell cell bold minus bold space bold space bold OH end cell row blank blank cell bold vertical line bold vertical line end cell blank blank blank row blank blank cell bold CH subscript bold 2 end cell blank blank blank end table àª¨à«àª‚ નામ ……… 

2-ઈથાઈલ પ્રોપ – 2 – ઈન – 1 – ઓલ છે.

કારણ : મિથિલીનને બદલે ઈથઈલને વિસ્થાપિત સમૂહ તરીકે સ્વીકાર્યુ છે. કારણ કે આલ્ફાબેટ પ્રમાણે ઈથાઈલનો 'e' મિથિલિનના 'm' કરતા પહેલા આવે છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
89. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : મુક્તમૂલકો અનુચુંબકીય હોય છે. 
કારણ : મુક્તમૂલકો અયુગ્મિત ઈલેક્ટ્રૉન ધરાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

Advertisement
90.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કાઈન કાર્બોકિટાયનની સ્થિરતાનો ક્રમ 3° < 2° < 1° àª›à«‡. 
કારણ : જેમ આલ્કાઈન સમૂહ અને પ્રક્રિયા સ્થાન વચ્ચેનું અંતર વધે તેમ +I અસર ઘટે છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.

  •  

    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

  •  

    વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે. 

  •  

    વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી. 

સાચુ R → àªœà«‡àª® આલ્કાઈલ સમૂહની સંખ્યા વધુ તેમ કાર્બનનો ધન વીજભાર વધારે વહેંચાયેલો રહે તેથી સ્થિરતા વધે.

સાચુ R → àªœà«‡àª® આલ્કાઈલ સમૂહની સંખ્યા વધુ તેમ કાર્બનનો ધન વીજભાર વધારે વહેંચાયેલો રહે તેથી સ્થિરતા વધે.

Advertisement
Advertisement