Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

1. ઍસિટોન અને ઈથેનોલના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ રીતે વપરાય છે ?
  • વીભાગીય નિસ્પંદન

  • સાદું નિસ્યંદન 

  • ક્રોમેટોગ્રાફી 

  • આપેલ પૈકી એક પણ નહિ.


Advertisement
2.
હેકઝેન (ઉત્કલન બિંદું 342 K) અને ટોલ્યુઈન (ઉત્કલન બિંદું 384 K) ના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાશે ?
  • વિભાગીય નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • નીચા દબાણે નિસ્યંદન

  • સાદું નિસ્યંદન 


D.

સાદું નિસ્યંદન 


Advertisement
3. સ્ફટીકરણમાં યોગ્ય દ્રાવક એટલે 
  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ ઓરડાના તાપમાને અલ્પ દ્રાવ્ય પણ ઊંચા તાપમાને સુદ્રાવ્ય હોય.

  • સસ્તો અને સહેલાઈથી પ્રાપ્ય દ્રાવક  

  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ ઓરડાના તપમાને સુદ્રાવ્ય હોય. 

  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ નીચા તાપમાને અદ્રાવ્ય હોય.


4. ઑઈલ બાથનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે ? 
  • સાદું નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • વિભાગીય નિસ્યંદન

  • નીચા દબાણે નિસ્યંદન


Advertisement
5. આયોડીન અને મીઠાંના મિશ્રણનું તેના ઘટકોમાં અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ?
  • સ્ફટીકરણ 

  • ઉર્ધ્વપાતન 

  • A અને B બંને 

  • A અને B માંથી એક પણ નહિ.


6. સ્પેક્ટૉસ્કોપની પદ્ધતિ શેના મટે વપરાય છે ? 
  • પદાર્થના શુદ્ધિકરણ માટે

  • A અને B બંને 

  • પદાર્થની શુદ્ધતા પારખવા માટે 

  • A અને B માંથી એક પણ નહિ.


7. સોડિયમ પ્રવાહી અને સોડિયમ ડાયક્રોમેટના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ? 
  • ઉર્ધ્વપાતન

  • સાદું નિસ્યંદન 

  • બાષ્પ નિસ્યંદન

  • વિભાગીય સ્ફટીકરણ


8. બાષ્પશીલ પ્રવાહી અને અબાષ્પશીલ અશુદ્ધિનું અલગીકરણ કરવા કઇ પદ્ધતિ વપરાય છે ? 
  • નિસ્યંદન 

  • સ્ફટીકીકરણ 

  • દ્રાવક નિષ્કર્ષણ 

  • આપેલી બધી જ


Advertisement
9. ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કયો છે ?
  • શુદ્ધતાનું પરીક્ષણ કરવા

  • અલગીકરણ કરવા 

  • શુદ્ધિકરણ કરવા 

  • આપેલા બધાં જ


10. છોડમાંથી મળતા આવશ્યક તેલોનું શુદ્ધિકરણ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • સાદું નિસ્યંદન

  • નીચા દબાણે નિસ્યંદન

  • વિભાગીય નિસ્યંદન 

  • બાષ્પ નિસ્યંદન 


Advertisement