0.26 ગ્& from Class Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

51. લેસાઈન કસોટી વડે હેલોજનની પરખ કરતી વખતે કયાં તત્વોની હાજરી અવરોધરૂપ બને છે ? 
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


52. કઈ કસોટી હેલોજનની પરખ માટે વપરાય છે ?
  • લિબિગ કસોટી

  • બાઈલસ્ટાઈન કસોટી

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • સોડાલાઈમ કસોટી 


Advertisement
53.

 

0.26 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી  0.36 ગ્રામ BaSO4 મળે છે. સંયોજનમાં સલ્ફરના ટકા શોધો. 

  •  

    26 %

  •  

    19.0 %

  •  

    9.9 %

  •  

    31 %


B.

 

19.0 %

percent sign space straight S space equals space fraction numerator 32.5 space cross times space 0.36 space cross times space 100 over denominator 233 space cross times space 0.26 end fraction space equals space 19.01 space space percent sign

percent sign space straight S space equals space fraction numerator 32.5 space cross times space 0.36 space cross times space 100 over denominator 233 space cross times space 0.26 end fraction space equals space 19.01 space space percent sign


Advertisement
54. કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરની પરખ દરમિયાન મળતા કાળા રંગના અવક્ષેપ કયા પદાર્થને આભારી છે ? 
  • PbS

  • (CH3COO)2 pb

  • Na2S

  • CH3COOH


Advertisement
55. નીચેનામાંથી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય નહિ ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


56.

 

કૅરિયસ પદ્ધતિમા 0.088 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.285 ગ્રામ AgCl ગ્રામ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનનું પ્રમાણ ગણો. 

  •  

    70.7%

  •  

    63.84 %

  •  

    80.11 %

  •  

    82.6 %


57. નીચેના પૈકી કયો પદાર્થ પ્રુસિયન વાદળી રંગ ધરાવે છે ? 
  • (NH2)2[MoO4]

  • Na4[Fe(CN)6]

  • Fe4[Fe(CN)6]3

  • Na2[Fe(CN)5NO]

58. લેસાઈન દ્રાવણમાં FeCl3 ઉમેરાતા જોવા મળતો લલ રંગ કયાં તત્વોની હાજરી સૂચવે છે ?
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


Advertisement
59. નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી આપશે નહિ ? 
  • યૂરિયા

  • ઈથાઈલ એમાઈન 

  • હાઈડ્રેઝિન 

  • નાઈટ્રોઈથેન


60.
કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનનું વજનથી પ્રમાણ 6:1:8 છે. જો આ સંયોજનની બાષ્પઘનતા30  હોય, તો તેનુ અણુસુત્ર શોધો. 
  • C2H3O4

  • C2H4O2

  • CH4O

  • C2H2


Advertisement