246 from Class Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

61.

 

જેલ્ડાહલની પદ્ધતિથી નાઈટ્રોજનનું પરિમાપન કરતાં 0.5 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદ્દભવતો એમોનિયા વાયુ 10 મિલિ 1M H2SO4 નું તટસ્થીકરણ કરે છે. સંયોજનમાં નાઈટ્રોજનના ટકાની ગણતરી કરો.

  •  

    56 %

  •  

    64 %

  •  

    28 %

  •  

    14 %


62.

 

0.38 ગ્રામ ડાયબેઝિક ઍસિડના સિલ્વર ક્ષારનું દહન કરતા 0.27 ગ્રામ સિલ્વર પ્રાપ્ત થયું. ઍસિડનો અણુભાર ગણો. 

  •  

    120

  •  

    60

  •  

    45

  •  

    90


63.

 

એક ડાયાસિડિક બેઈઝના 0.984 ગ્રામ ક્લોરોપ્લેટિનેટ ક્ષારને ગરમ કરતાં 0.39 ગ્રામ પ્લેટિનમ મળ્યું, તો બેઈઝનો અણુભાર ગણો. 

  •  

    40

  •  

    90

  •  

    82

  •  

    65


64. કાર્બનિક સંયોજનમાં રહેલા ફૉસ્ફરસનું કૅરિયસ પદ્ધતિ વડે પરિમાપન કયા પદાર્થના સંદર્ભમાં કરવામાં આવે છે ? 
  • ઓર્થો ફૉસ્ફોરિક ઍસિડ 

  • એમોનિયમ મોલિબ્ડેટ 

  • ફૉસ્ફરસ પેન્ટોક્સાઇડ 

  • મૅગ્નેશિયમ પાયરોફોસ્ફેટ 


Advertisement
65.
કૅરિયસ પદ્ધતિ વડે હેલોજનનું પરિમાપન કરતા 0.20 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.16 ગ્રામ AhBr મળ્યું. સંયોજનમાં બ્રોમિનના ટકા ગણો. 
  • 34.04 %

  • 32 %

  • 17.5 %

  • 38 %


66. કૅરિયસ પદ્ધતિ વડે હેલોજનનું પરિમાપન કરતાં કાર્બનિક સયોજનમાં રહેલા સિલ્વરનું રૂપાંતર કયા પદાર્થમાં થાય છે ?
  • સિલ્વર હેલાઇડ

  • સિલ્વર નાઇટ્રેટ 

  • સિલ્વર ઑક્સાઇડ 

  • સિલ્વર સલ્ફેટ 


67. નીચેનામાંથી કઈ જોદમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ સમાન છે ? 
  • ગ્લિકોઝ અને સુક્રોજ

  • ઈથેનોલ અને એસિટિક ઍસિડ 

  • ગ્લુકોઝ અને અસિતિક ઍસિડ

  • મિથાઈલ ફોર્મેટ અને ખાંડ


Advertisement
68.
246 મિગ્રા કાર્બનીક સંયોજનનું સાંપૂર્ણ દહન કરતા 198 મિગ્રા COઅને 101.4 મિગ્રા H2O પ્રાપ્ત થાય છે. આ સયોજનમા C અને H ના ટકા ગણો.
  • 21.9, 43.0

  • 21.95, 4.58

  • 4.58, 24.6

  • 45.8, 21.9


B.

21.95, 4.58


Advertisement
Advertisement
69. કયા તત્વના પરિમાપનમાં I2O5 નો ઉપયોગ થાય છે ? 
  • ફૉસ્ફરસ

  • ઑક્સિજન 

  • હેલોજન 

  • નાઇટ્રોજન 


70.

 

ડ્યુમાસ પદ્ધતિ વડે નાઈટ્રોજનનું પરિમાપન કરતાં 0.2 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 300 K તાપમાને અને 715 મિલી દબાણે 40 મિલી નાઈટ્રોજન વાયુ એકઠો થયો. કાર્બનિક સયોજનમાં નાઈટ્રોજનનું પ્રતિશત પ્રમાણ ગણો. (300 K તાપમાને પાણીનું પૃષ્ઠતાણ – 15 મિમી) 

  •  

    42 %

  •  

    20.95 %

  •  

    17.5 %

  •  

    33.5 %


Advertisement