α-D-(+) ગ્લુકોઝ એકમો C1-O-C6 from Class Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

41. સેલ્યુલોઝ શેમા દ્રાવ્ય છે ? 
  • એમોનિયમ ક્યુપ્રિકહાઈડ્રોક્સાઈડ 

  • પાણી 

  • કાર્બનિક દ્રાવક 

  • આપેલ બધા જ


42. સ્ટાર્ચ અંગે ખોટું શું છે ? 
  • અસ્ફટિકમય, બિનશર્કરા છે.

  • એમાઈલોઝના બંધારણમાં ગ્લુકોઝ એકમો શાખીય શૃખલામાં જોડાયેલા હોય છે. 

  • એમાઈલોઝ, એમાઈલોપૅક્ટિનનું મિશ્રણ છે. 

  • ગરમ પાણીમાં અદ્રાવ્ય છે.


43. કયા અમિનો ઍસિડમાં દ્વિતિયક એમિનો સમૂહ છે ? 
  • એલેનાઈન

  • ગ્લાયસિન 

  • પ્રોલીન 

  • ફિનાઈલ એલેનાઈન


44. પ્રાણીશરીરમાં સંગ્રહાયેલ કયો પદાર્થ જરૂર પડ્યે ગ્લુકોઝમાં રૂપાંતર પામી શક્તિ પૂરી પાડે છે ? 
  • સુક્રોઝ

  • ગ્લાયકોઝન 

  • સેલ્યુલોઝ 

  • પ્રોટીન


Advertisement
45. સેલ્યુલોઝ કોનો પોલિમર છે ? 
  • L-ફ્રુક્ટોઝ

  • α+D (+) ગ્લુકોઝ 

  • β-D (+)ગ્લુકોઝ 

  • α-D (-) ગેલેક્ટોઝ 


46. પ્રોટીન નીચે પૈકી કોનો સંઘનન પોલિમર છે ? 
  • α-હાઈડ્રોક્સિ ઍસિડ

  • β-એમિનો ઍસિડ 

  • α-એમિનો ઍસિડ 

  • β-હાઈડ્રોક્સિ ઍસિડ


47. અંતઃસ્ત્રાવીઓ અને પ્રતિદ્રવ્યો શું છે ? 
  • પ્રોટીન 

  • કાર્બોહાઈડ્રેસ 

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • લિપિડ


48. વનસ્પતિકોષની દીવાલનો સૌથી મહત્વનો ઘટક કયો ? 
  • પ્રોટીન

  • સેલ્યુલોઝ 

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • સ્ટાર્ચ


Advertisement
Advertisement
49. α-D-(+) ગ્લુકોઝ એકમો C1-O-C6 ઉપરાંત C1-O-C6 સાંકળથી જોડાય ત્યારે કોનું બંધારણ આપશે ?
  • સેલ્યુલોઝ

  • એમાઈલોઝ 

  • એમાઈલોપૅક્ટિન 

  • સેલોબાયોઝ


C.

એમાઈલોપૅક્ટિન 


Advertisement
50. રેયોનની બનાવટમાં કયો પોલિમર ઉપયોગી છે ? 
  • સેલ્યુલોઝ 

  • નાયલોન 

  • ડેક્રોન 

  • ગ્લાયકોઝન


Advertisement