Na[Al(OH)4] સંકીણનું IUPAC from Class Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

81. નીચેના પૈકી શામાં ઍલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થતો નથી ? 
  • વિદ્યુતીય સાધનો

  • માપવા માટેને ટેપ

  • ઘર-વપરાશનાં સધનો 

  • રેસ માટેની મોટરનાં સાધનો 


82. અશુદ્ધ બૉક્સાઈટમાં નીચેના પૈકી કઈ અશુદ્ધિ નથી ? 
  • ટીટેનિયમ ડાયૉક્સાઈડ

  • કૉપર સલ્ફાઈડ 

  • આયર્નના ઑક્સાઈડ 

  • સિલિકા


83.
સોડિયમ ઍલ્યુમિનેટના દ્રાવણમાંના Al2O3 નું અવક્ષેપન કરવામાં પ્રેરિત અસર ઉપજાવે તેવા કયા પદાર્થ ઉમેરવામાં આવે છે ? 
  • NaOH નું જલીય દ્રાવણ

  • તાજા જ બનાવેલ જલીય Al2O3 

  • તાજા જ Al(OH)3 ના અવક્ષેપ 

  • B અને C


84. ઝોન રિફાઈનિંગ પદ્ધતિ શેના માટે ઉપયોગી છે ? 
  • ધાતુના શુદ્ધિકરણ માટે 

  • ખનિજના સંકેન્દ્રણ માટે 

  • ધાતુના ઑક્સાઈડના રિડક્શન માટે 

  • ખનિજના શુદ્ધિકરણ માટે


Advertisement
85. અર્ધવાહકોમાં વપરાતાં સિલિકોન બનવટમાં કઈ પદ્ધતિ વપરાય છે ?
  • તાપક પદ્ધતિ

  • ફિણ પ્લવન પદ્ધતિ 

  • ઝોન રિફાઈનિંગ પદ્ધતિ

  • શૂન્યાવકાશ તાપકથી 


86. આપેલ સમીકરણ પદ્ધતિ સૂચવે છે ? 
  • ઝોન રિફાઈંગ

  • વન આર્કેલ

  • બેસીમરીકરણ 

  • અત્રે આપેલ નથી.


87. હોલ-કેરોલ્ડ પ્રક્રમમાં વિદ્યુતવિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે ?
  • પિગલિત  Al2O3 + NaOH

  • પિગલિત  Al2O3 + Na3AlF6

  • પિગલિત Al2O3

  • Al2O3 + NaOH


88. કઈ કાચી ધાતુમાંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં આવે છે ? 
  • કેઓલીનાઈટ

  • કેલેમાઈન 

  • બોક્સાઈટ 

  • મેલેકાઈટ


Advertisement
89. વિદ્યુતવિભાજનથી શુદ્ધિકરણ વખતે અશુદ્ધ ધાતુ કયા ધ્રુવ તરીકે વર્તે છે ? 
  • ધન

  • ઋણ 

  • નિષ્ક્રિય 

  • ધન અને ઋણ બંને


Advertisement
90. Na[Al(OH)4] સંકીણનું IUPAC નામ કયું છે ? 
  • સોડિયમ ટેટ્રા હઈડ્રોક્સો ઍલ્યુમિનેટ (III)

  • હાઈડ્રેટે સોડિયમ ઍલ્યુમિનેટ 

  • સોડિયમ ટેટ્રા હાઈડ્રેટ ઍલ્યુમિનેટ (III) 

  • સોડિયમ ટેટ્રા હાઈડ્રોક્સો ઍલ્યુમિનિયમ (III)


A.

સોડિયમ ટેટ્રા હઈડ્રોક્સો ઍલ્યુમિનેટ (III)


Advertisement
Advertisement