Important Questions of તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

1.
100 થી વધુ પરમાણ્વિય-ક્રમાંકવાળાં તત્વોનાં 4s2 4p3નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર દરમ્સ્ટાદટિયમ તત્વ માટે કઈ સંજ્ઞા છે.
  • Unh

  • Uus

  • Uun

  • Unh


2.
આવર્ત નિયમમાં પરમાણ્વિયના સ્થાને પરમાણ્વિય-ક્રમાંક શા માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે ?  અથવા પરમાણ્વિયભાર કરતા પરમાણ્વિય-ક્રમાંક તત્વો માતે વધુ પાયાનો ગુણધર્મ છે તેવું શાથી માનવામાં આવ્યું ? 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયયભારાંકનો આલેખ સીધી રેખા મળે છે.

  • square root of 1 space rightwards arrowપ્રમાણ્વિય-ક્રમાંક આલેખ સીધી રેખા મળે છે. 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંકનો અલેખ સીધી રેખા મળે છે. 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંકનો અલેખ સીધી રેખા મળે છે.

Advertisement
3. આધુનિક આવર્તકોષ્ટકમાં કયા તત્વોના સ્થાન અપવારૂપ છે ? 
  • 17

  • 12

  • 14

  • 18


C.

14


Advertisement
4.
100 થી વધુ પરમાણ્વિય-ક્રમાંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર અંક 4 ને અનુક્રમે કયું નામ અને ટુંકું રૂપ આપવામાં આવ્યું છે ?
  • tetra, t

  • quad, q

  • four, f

  • quad, d


Advertisement
5. આધુનિક આવર્તકોષ્ટકમાં કયા તત્વોના સ્થાન અપવાદરૂપ છે ?
  • He અને Ne 

  • H અને N 

  • H અને He

  • H અને Ne


6.
એક તત્વની બહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રૉનિય રચના IUPAC છે, તો તે તત્વનો આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત નંબર અને સમૂહ નંબર અનુક્રમે કયો હશે ?
  • 4, 15

  • 5, 13

  • 5, 5

  • 4, 13


7.
100 વધુ પ્રમાણ્વિય-ક્રમંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર પરમાણ્વિય-ક્ર્માંક 106 માટે કયું નામ છે ?
  • Ununhexium

  • Unnilseptium

  • Unnilhexium

  • Unnilpentium


8. મોસેલેએ દોરેલ કયો આલેખ સીધી રેખામાં મળ્યો હતો ? અને અનુક્રમે x-કિરણની આવૃત્તિ અને તરંગલંબાઈ છે.
  • square root of bold v bold space bold rightwards arrowપરમાણ્વિય ક્રમાંક

  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયભારાંક 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંક

  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંક

Advertisement
9. 109 ના પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ?
  • હાસિયમ

  • મેઈટનેરીયમ

  • રૉન્ટજેનિયમ

  • દરમ્સ્ટાદટિયમ


10. 111 પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ?
  • રૉન્જેનિયમ

  • હાસિયમ 

  • દરમ્સ્ટાદટિયમ 

  • મેઈટ્નેરિયમ


Advertisement