Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

31. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે આપેલમાંથી સાચો ક્રમ કયો છે ?
  • Li > B > Be > C > N > O

  • Li > B < Be < C < N < O

  • Li < B < Be < C < O < N

  • Li < Be < B < C < O  < N


32.
જો બધા જ પરિબલો સમાન હોય, તો સમાન મુક્ય ક્વૉન્ટમ આંકવાળી કક્ષકો માટે આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ આપેલામાંથી કયો સાચો છે ? 
  • s → p → d → f

  • s → P → f → d

  • f → d → p → s

  • f → p → d → s


33. આપેલામાંથી કઇ સ્પીસિઝમં અરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હશે ?
  • Mg2+

  • Al

  • Al3+

  • Mg


34. આપેલામાંથી કયા તત્વની ઈલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesisસૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવે છે ?
  • Br

  • I

  • F

  • Cl


Advertisement
35. ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પીન bold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesisના વધુ ઋણ મૂલ્ય માટે આપેલામાંથી કયો સબંધ સચો છે ? 
  • B < Be

  • C < N

  • F < Cl

  • C < B


36. એકજ સમૂહના ઈલક્ટ્રૉન-પ્રપ્તિ એન્થાલ્પીbold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesisના વધુ ઋણ મૂલ્ય માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ? 
  • ઘટે 

  • વધે 

  • ના બદલાય 

  • વધારો થઈ ઘટાડો થાય.


37. વિદ્યુતઋણતા વધે તેમ ઘાત્વીય લક્ષણમાં શું ફેરફાર થાય છે ?
  • વધે

  • ઘટે 

  • ના બદલાય 

  • વધારો થઈ ઘટાડો થાય.


38. વિદ્યુતઋણતા માટે આપેલામાંથી કયો સબંધ સાચો નથી ?
  • O > N

  • C < N

  • Cs > K

  • Na > K


Advertisement
Advertisement
39. આપેલ કયો બંધ સૌથી વધુ ધ્રુવિય થશે ? 
  • O-F

  • N-F

  • C-F

  • B-F


D.

B-F


Advertisement
40. આપેલ કયો બંધ સૌથી વધુ સહસંયોજક વલણ ધરાવે છે ? 
  • N-Cl

  • B-Cl

  • B-F

  • C-Cl


Advertisement