Important Questions of તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

81. ઝિંક ધાતુના નિષ્કર્ણમાં મુખ્યત્વે ઝિંકની લઈ કાચી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.
  •  કેલેમાઈન

  • ઝિંકાઈટ 

  • ઝિંક બ્લેન્ડ

  • ઉપરયુક્ત બધી જ


82. ઝિંકની કઈ કાચી ચાતુનું ફીણ પ્લાવન પદ્ધતિ દ્વારા સંકેન્દ્રિકરણ કરવામાં આવે છે ? 
  • કેલેમાઈન

  • ઝિંક બ્લેન્ડ

  • ઝિંકાઈટ 

  • સિડેરાઈટ


Advertisement
83. વાતભઠ્ઠીમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સમીકરણ શક્ય નથી ?
  • CaO + SiO2 → CaSiO3

  • CO2 + C → 2CO

  • 2Fe2O3(s) + 3C → 4Fe + 3CO2

  • CaCO3 → CaO + CO2


C.

2Fe2O3(s) + 3C → 4Fe + 3CO2


Advertisement
Advertisement