10 ગ્રામ H2 12 ગ્રામ He અને from Class Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

31. 14 ગ્રામ N2 વાયુનું STP એ કદ કેટલું થશે ?
  • 11.2 લિટર 

  • 22.4 લિટર 

  • 2.24 લિટર 

  • 1.112 લિટર


32. 25degree C તાપમાને O2 અને CH4 મા સમાન દળ બંધપાત્રમાં ભરવામાં આવતા પાત્રમાં  Oવાયુ કેટલું દબાણ દર્શાવશે ?
  • 1 third
  • 3 over 2
  • 2 over 3
  • 1 half

33. જો વાયુ પર દબાણ લગાડી તેનું કદ અડધું કરી દેવામાં આવે, તો તે પાત્રમાં વાયુના કેટલા મોલ રહેશે ?
  • સમાન રહે

  • બે ગણાથી વધારે

  • બે ગણા 

  • અડધા 


34. 50 ગ્રામ CaCO3 માં કુલ પરમાણુઓની સંખ્યા કેટલી ?
  • 15.055 cross times 1023

  • 12.044 cross times 1023

  • 6.022 cross times 1023

  • 3.011 cross times 1023


Advertisement
35. નીચેના પૈકી કયા વાયુના 5 ગ્રામ દળનું કદ 298 K તાપમાને 760 mm દબાણે સૌથી ઓછું હશે ?
  • HI

  • HBr

  • HCl

  • HF


36. નીચેના પૈકી કયાં સંયોજનમાં કુલ પરમાણુઓની સંખ્યા સૌથી વધારે છે. 
  • 44 ગ્રામ CO2

  • 100 ગ્રામ CaCO2

  • 28 ગ્રામ CO

  • 20 ગ્રામ H2 


37.
લાંબી નળીમાં એક છેડે NH3 ધરાવતી શીશી અને બીજા છેડે HCl ધરાવતી ડબ્બી એક જ સમયે જોડતાં NH4Cl ના સફેદ ધુમાડાની રિંગ ક્યાં જોવા મળશે ?
  • નળીની મધ્યમાં

  • HCl ની ડબ્બીની નજીક 

  • સમગ્ર નળીમાં

  • NH3ની શીશી નજીક 


38. STP એ 2.24 લિટર H2 વાયુનું દળ કેટલા ગ્રામ થશે ?
  • 2.24

  • 1

  • 0.2

  • 0.1


Advertisement
Advertisement
39. 10 ગ્રામ H2 12 ગ્રામ He અને 28 g N2 ને એક પાત્રમાં નિયત તાપમાને ભરવામાં આવે છે, તો પાત્રમાં કયા વાયુનું આંશિક દબાણ સૌથી વધારે હશે ?
  • He

  • N2

  • H2

  • He અને He


C.

H2


Advertisement
40. વાયુની X સાપેક્ષમાં નિયત તાપમાને CH4 વાયુનો પ્રસરણ-વેગ બે ગનો છે, તો વાયુ CH4 નું આણ્વિય દળ કેટલું ?
  • 32

  • 4

  • 32

  • 64


Advertisement