H2, SO2 અને CH4 from Class Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

41. સમુહ-1 (ઘનનો પ્રકાર ) અને સમુહ-2 (ઉદાહરણૅ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-II, B-IV, C-III, D-I

  • A-III, B-I, C-II, D-IV

  • A-I, B-II, C-IV, D-III

  • A-II, B-III, C-IV, D-I


42. સમુહ-1 (ઘનનો પ્રકાર) અને સમુહ-2 (ભૌતિક સ્વભાવ)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-II, B-III, C-IV, D-I

  • A-III, B-I, C-II, D-IV

  • A-III, B-IV, C-I, D-II

  • A-I, B-II, C-IV, D-III


43. SOઅને O2 વાયુના પ્રસરણ-દરનું પ્રમાણ કેટલું છે ?
  • 1:1

  • 1:1.414

  • 2:1

  • 1:2


44. આપેલમાંથી કયો ગુણધર્મ સ્ફટિકમય ઘન પદર્થનો નથી ?
  • તેમની વિદ્યુતવાહકતા, ઉષ્મીયવાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રીભવનાંક જેવા ગુણધર્મો બધી જ દિશામાં સરખા હોય છે.

  • ચોક્કસ અને ખાસિયત ધરાવતો ભૌમિતિક આકાર ધરાવે છે. 
  • સાચા ઘન હોય છે. 

  • ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાય છે. 


Advertisement
45.
A, B, C અને D વાયુઓના ક્રાંતિક તાપમાન અનુક્રમે bold 25 bold degree bold space bold C bold comma bold space bold 10 bold degree bold space bold C bold comma bold space bold minus bold 80 bold degree bold space bold C અને bold 15 bold degree bold space bold C છે. કયા વાયુનું પ્રવાહીકરણ સહેલાઇથી થશે ?
  • A

  • B

  • C

  • D


46. સમૂહ-I (ઘનનો પ્રકાર), સમૂહ-2 (ભૌતિક સ્વભાવ) અને સમૂહ-3 (વિદ્યુતીય વાહકતા)ને યોગ્ય રીતે જોડવામાં આવે, તો કયો વિકલ્પ સાચો છે ?

  • A-IV-Z, B-I-Y, C-III-Y, D-II-W

  • A-II-X, B-I-Z,C-III-X, D-II—W

  • A-III-Y, B-I-Y, C-II-Y, D-IV-W

  • A-II-Z, B-IV-Y, C-III-Y, D-I-Z


Advertisement
47. H2, SO2 અને CH4 દરેક વાયુના 0.5 મોલ એક પાત્રમાં ભરી તે પાત્રમાં કાણું (છિદ્ર) પાડવામાં આવે છે. થોડાક સમય પછી પાત્રમાં વાયુમાં વાયુઓના આંશિક દબાણનો ક્રમ કયો હશે ?
  • straight P subscript CH subscript 4 end subscript space greater than space straight P subscript SO subscript 2 end subscript space greater than space straight P subscript straight H subscript 2 end subscript
  • straight P subscript SO subscript 2 end subscript space greater than space straight O subscript CH subscript 4 end subscript
  • straight P subscript SO subscript 2 end subscript space greater than space straight P subscript CH subscript 4 end subscript space greater than straight P subscript straight H subscript 2 end subscript
  • straight P subscript straight H subscript 2 end subscript space greater than space straight P subscript CH subscript 4 end subscript space greater than space straight P subscript SO subscript 2 end subscript

C.

straight P subscript SO subscript 2 end subscript space greater than space straight P subscript CH subscript 4 end subscript space greater than straight P subscript straight H subscript 2 end subscript

Advertisement
48. SO2, Ar અને H2O અનુક્રમે કયા પ્રકારના ઘન છે ? (યોગ્ય તાપમાને અને દબાણે )
  • બિનધ્રુવીય આણ્વિય ઘન, ધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન

  • H-બંધ ધરાવતો આણ્વિવ્ય ઘન, ધ્રુવીય આણ્વિય ઘન, બિનધ્રુવીય આણ્વિય ઘન
  • ધ્રુવીય આણ્વિય ઘન, બિનધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન 

  • બિનધ્રુવીય આણ્વિય ઘન, H-બંધ ધરાવતો આણ્વિય ઘન, ધ્રુવીય આણ્વિવ્ય ઘન 


Advertisement
49. આદર્શ વાયુના 1 લિટર વાયુમાં રહેલા મોલની સંખ્યા કેટલી ?
  • PRT

  • P/RT

  • PT/R

  • RT over straight P

50. વાયુનું પ્રવાહીકરણ કયા તાપમાને થાય ?

(A) તેના ક્રાંતિક તાપમાન કરતાં વધુ તાપમાને 
(B) તેના ક્રાંતિક તાપમાને 
(C) તેના ક્રાંતિક તાપમાન કરતાં ઓછા તાપમાને 
(D) ગમે તે તાપમાને
  • C

  • A

  • B

  • D


Advertisement