1000 ગ્રામ પાણીમાં 120 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

11. 5 % bold W over bold V ખાંડ (C12H22O11) નું 2 લિટર જલીય દ્વાવણ બનાવવા કેટલા ગ્રામ ખાંડની જરૂર પડશે ?
  • 200 ગ્રામ

  • 100 ગ્રામ 

  • 500 ગ્રામ 

  • 10 ગ્રામ


12. જો 103 કિલોગ્રામ દ્વાવણમાં 25 ગ્રામ Na2SO4ઓગાળવામાં આવે, તો તેની સાંદ્વતા કેટલી હશે ?
  • 2.5 ppm

  • 250 ppm

  • 100 ppm

  • 25 ppm


13. જો 5.85 ગ્રામ NaCl ને પાણીમાં ઓગાળીને 0.5  લિટર દ્વાવણ બનાવવામાં આવે, તો દ્વાવણની મોલારિતી કેટલી થશે ?
  • 0.2 M

  • 1.0 M

  • 0.1 M

  • 0.4 M


14. મંદ દ્વાવણ માટે, રાઉલ્ટનો નિયમ ......... 
  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવણમાંના દ્વાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે.

  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવકના મોલ-અંશ જેટલો હોય છે. 

  • બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્વાવ્યના મોલ-અંશ જેટલો હોય છે.

  • દ્વાવણનું બાષ્પદબાણ એ દ્વાવકના મોલ-અંશ જેટલું હોય છે.


Advertisement
15.

2 N GCl નું દ્વાવણ નીચેનામાંથી કોની મોલર સાંદ્વતાને સમાન હશે ?

  • 2 N H2SO4

  • 1 N H2SO4

  • 4.0 N H2SO4

  • 0.5 N H2SO4


16.
200 ગ્રામ મોલ-1 આણ્વિયદળ ધરાવતા દ્વિબેઝિક ઍસિડનું ડેસિમોલર દ્વારા મેળવવા 100 મિલિ કદના દ્વાવણમાં કેટલા ગ્રામ ઍસિડ હોવો જોઈએ ?
  • 2 ગ્રામ 

  • 10 ગ્રામ

  • 20 ગ્રામ 

  • 1 ગ્રામ 


Advertisement
17.

1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા (આણ્વિય દળ = 60u) ઓગાળવાથી બનતા દ્વાવણની ઘનતા 1.15 ગ્રામ મિલિ-1 છે, તો આ દ્વાવણની મોલારિટી કેટલી થશે ?

  • 2.05 M

  • 1.02 M

  • 0.50 M

  • 1.78 M


A.

2.05 M

મોલારીટી = દ્વાવ્યના મોલ / દ્વાવણનું કદ લિટરમાં 
            equals fraction numerator 120 space cross times space 1.15 over denominator 60 space cross times space 1120 end fraction space cross times space 1000

equals space 2.05 space straight M

મોલારીટી = દ્વાવ્યના મોલ / દ્વાવણનું કદ લિટરમાં 
            equals fraction numerator 120 space cross times space 1.15 over denominator 60 space cross times space 1120 end fraction space cross times space 1000

equals space 2.05 space straight M


Advertisement
18. 20 % FeCl3 નું જલીય દ્વાવણ કે જેની ઘનતા 1.1 ગ્રામ મિલિ-1 છે, તો આ દ્વાવણની મોલર સાંદ્વતા કેટલી થશે ?
  • 0.028

  • 0.163

  • 1.47

  • 1.357


Advertisement
19. પાણીના એક નમૂનામાં Ca2+ આયનની સાંદ્વતા 0.0002 Mછે, તો તે દ્વાવણમાં Ca2+ ની સાંદ્વતા વજન-કદથી ppm કેટલી થશે ?
  • 0.4

  • 10.08

  • 4

  • 8


20.

500 મિલિ 0.2 Mદ્વાવણમાં 200 મિલિ પાણી ઉમેરવાથી મળતા મંદ દ્વાવણની મોલારિટી (M) કેટલી થશે ?

  • 0.7093 M

  • 0.2847 M

  • 0.5010 M

  • 0.1428 M


Advertisement