Important Questions of દ્વાવણો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

41.
n-હેપ્ટેન અને ઇથેનોલને મિશ્ર કરીને એક દ્વિઅંગી દ્વાવણ બનાવવામાં આવ્યું છે. તો આ દ્વાવણના સ્વભાવ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • બિનઆદર્શ દ્વાવણ-રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે. 

  • તે આદર્શ દ્વાવણ બનાવે છે. 

  • બિનાઅદર્શ દ્વાવણ-રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે. 

  • n હેપ્ટેન અને ધનવિચલન જ્યારે ઇથેનોલ એ ઋણવિચલન રાઉલ્ટના નિયમથી દર્શાવે છે.


42. નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવતું નથી. 
  • એસિટોન-બેન્ઝિન

  • એસિટોન-ક્લોરોફૉર્મ 

  • ક્લોરોફૉર્મ-ઇથર 

  • ક્લોરોફૉર્મ-બેન્ઝિન


Advertisement
43. બિનઆદર્શ દ્વાવનનું બાષ્પદબાણ રાઉલ્ટના નિયમથી મળેલા બાષ્પદબાણ કરતાં.... 
  • વધુ હોય.

  • ઓછું હોય 

  • સમાન હોય. 

  • A અને B હોય.


D.

A અને B હોય.


Advertisement
44. નીચેનામાંથી સાચાં વિધાનોને સમાવતો વિકલ્પ પસંદ કરો :

1. CH3COOH અને CH3OH જેવા પ્રવાહીઓના મિશ્રણનું બાષ્પદબાણ ઋણવિચલન દર્શાવે તો, bold P subscript bold ક ુ લ bold less than bold P bold degree subscript bold A bold comma bold space bold X subscript bold A bold space bold plus bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B થાય. 
2. CH3COCH3 અને CHClજેવા પ્રવાહીઓના મિશ્રણ માટે દ્વાવણની મંદનઉષ્મા bold ΛH bold space bold less than bold space bold 0 અને bold ΛV bold space bold less than bold space bold 0 હોય, ત્યારે બાષ્પદબાણમાં ઋણ વિચલન જોવા મળે.
3. CH3COCH3 અને C6H6 ના મિશ્રદ્વાવણ માટે bold ΛV bold space bold greater than bold space bold 0 અને હોવાથી bold P subscript bold ક ુ લ bold space bold greater than bold space bold P bold degree subscript bold A bold times bold X subscript bold A bold space bold plus bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B થાય છે.
4. દ્વાવણમા જે ઘટકો માટે bold P subscript bold A bold space bold greater than bold space bold P bold degree subscript bold A bold times bold X subscript bold A અને bold P subscript bold B bold space bold greater than bold space bold P bold degree subscript bold B bold space bold times bold space bold X subscript bold B હોય તેવાં દ્વાવણો માટે bold ΛH bold space bold greater than bold space bold 0 bold comma bold space bold ΛV bold space bold less than bold space bold 0 હોય, ત્યારે બાષ્પદબાણમાંં ધન વિચલન જોવા મળે.

  • (3), (4) 

  • (2), (3), (4)

  • (1), (2), (3)

  • (1), (2), (4) 


Advertisement
45. વિધાન I : બેન્ઝિન અને ટોલ્યુઇનના મિશ્રણથી આદર્શ દ્વાવણ બને છે. 

વિધાન II : 100 મિલિ બેન્ઝિન અને 100 મિલિ ટોલ્યુઇનને મિશ્ર કરતાં દ્વાવણનું કુલ કદ 200 મિલિ થાય છે. એટલે કે bold ΛV bold space bold equals bold space bold 0થાય તેમજ મિશ્રણની એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો નથી.
  • વિધાન I સાચું છે, જ્યારે વિધાન II ખોટું છે.

  • વિધાન I અને વિધાન II બંને ખોટા છે. 

  • વિધાન I અને II બંને સાચાં છે તેમજ વિધાન II એ વિધાન I નું કારણ દર્શાવે છે. 

  • વિધાન I ખોટું છે, જ્યારે વિધાન II સાચું છે.


46. નીચેનામાંથી કયા સંયોજનને રાઉલ્ટનો નિયમ લાગુ પડશે નહી ?
  • 1M યુરિયા

  • 1M ગ્લુકોઝ 

  • 1M સુક્રોઝ

  • 1M NaCl


47. નીચે આપેલા દ્વાવણો પૈકી કઈ જોડ આદર્શ દ્વાવણ બનાવી શકે નહી ?
  • straight C subscript 4 straight H subscript 9 OH space plus space straight H subscript 2 straight O
  • CCl subscript 4 space plus space SiCl subscript 4
  • straight C subscript 2 straight H subscript 5 Br space plus space straight C subscript 2 straight H subscript 5 straight I
  • straight C subscript 6 straight H subscript 6 space plus space straight C subscript 6 straight H subscript 5 CH subscript 3

48. રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ કયું છે ?
  • CHCl3 + C6H6

  • (CH3)2CO + CS2

  • (CH3)2CO + C6H5NH2

  • CHCl3 + (CH)2CO


Advertisement
49. પ્રવાહી A અને B આદર્શ દ્વાવણ બનાવે ........... . 
  • જો મિશ્રણની એન્ટ્રૉપી શૂન્ય હોય.

  • જો મિશ્રણની મુક્તઊર્જા શુન્ય હોય.

  • જો મિશ્રણની મુક્ત ઊર્જા ઉપરાંત એન્ટ્રૉપી શુન્ય હોય.

  • જો મિશ્રણની એન્થાલ્પી શૂન્ય હોય. 


50. બે ઘટકોના સંમિશ્રણથી દ્વાવણની બનાવટ દર્શાવેલ છે. 

(1) શુદ્વ દ્વાવક rightwards arrow જુદા પાડેલા દ્વાવક અણુઓ, bold ΛH subscript bold 1
(2) શુદ્વ દ્વાવક bold rightwards arrow જુદા પાડેલા દ્વાવ્ય અણુઓ, bold ΛH subscript 2
(3) જુદા પાડેલ દ્વાવ્ય અને દ્વાવકના અણુઓ rightwards arrow દ્વાવણ, bold ΛH subscript bold 3 
જો બનેલું દ્વાવણ આદર્શ હોય તો.... .

  • ΛH subscript દ ્ વ ા વણ space equals space ΛH subscript 1 space plus space ΛH subscript 2 space plus space ΛH subscript 3
  • ΛH subscript દ ્ વ ા વણ space equals space ΛH subscript 1 space minus space ΛH subscript 2 space minus space ΛH subscript 3
  • ΛH subscript દ ્ વ ા વણ space equals space ΛH subscript 1 space plus space ΛH subscript 2 space minus space ΛH subscript 3
  • ΛH subscript દ ્ વ ા વણ space equals space ΛH subscript blank space minus space ΛH subscript blank space minus space ΛH

Advertisement