પાણી માટે Kf from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

71. યુરિયાનું પાનીમાં બનાવેલા દ્વાવણનું ઉત્કલનબિંદુ 100.18degree સે છે, તો આ જ દ્વાવનનું ઠારબિંદુ કેટલું થશે ?
[પાણી માટે Kf અને Kb નાં મૂલ્યો અનુક્રમે 1.86 અને 0.512 કૅ. મોલ-1]
  • -0.654degreeસે 

  • +0.654degreeસે

  • -0.456 સે

  • 65.4 સે


72.
એક દ્વાવણના ઠારબિંદુ અને ઉત્કલનબિંદુમાં 105.0degree સે નો તફાવત ઉત્પન્ન કરવા માટે 100 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ સુક્રોઝ (આણ્વિયદળ 342 ગ્રામ મોલ-1) ઓગાળવો પડે ? (Kf = 1.160degreeસે મોલ-1, Kb = 0.151degreeસે મોલ-1)
  • 72 ગ્રામ 

  • 460 ગ્રામ

  • 34.2 ગ્રામ

  • 342 ગ્રામ


73.
શેરડીનું પાણીમાં બનાવેલા દ્વાવણ5 % (વજનથી) નું ઠાર બિંદુ 271 K છે. જો શુદ્વ પાણીનું ઠારબિંદુ273.15 K હોય, તો ગ્લુકોઝનું પાણીમાં બનાવેલા 5 % દ્વાવણનું ઠારબિંદુ કેટલું થશે ?
  • 269 K

  • 310 K

  • 275 K

  • 250 K


74.
300 K તાપમાને એક લિટર દ્વાવણમાં 36 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી બનતા દ્વાવણનું અભિસરણ દબાણ 4.98 બાર થાય છે. જો આ જ તાપમાને દ્વાવણનું અભિસરણ દબાણ 1.76  બાર હોય, તો તે દ્વાવણની સાંદ્વતા કેટલી થશે ?
  • 0.71 M

  • 1.76 M

  • 0.071 M

  • 0.0075 M


Advertisement
75.
એક સંયોજનનું 5.25 % દ્વાવણ એ યુરિયા (આણ્વિયદળ = 60 ગ્રામ મોલ-1)ના 1.5% દ્વાવણ સાથે આઇસોટોનિક છે. બંને દ્વાવણો એક જ દ્વાવકમાં બનાવેલાં હોય અને ધારો કે બન્ને દ્વાવણોની ઘનતા 1.0 ગ્રામ સેમી-3 હોય, તો તે સંયોજનનું મોલર આણ્વિયદળ કેટલું થશે ?
  • 90.0 ગ્રામ મોલ-1

  • 210.0 ગ્રામ મોલ-1

  • 105.0 ગ્રામ મોલ-1

  • 115.0 ગ્રામ મોલ-1


76. 1 કિગ્રા પાણીમાં 13.44 ગ્રામ CuCl2ઓગાળવાથી બનતા દ્વાવણના ઉત્કલનબિંદુમાં કેટલો વધારો થશે ?
(Kb = 0.52 કૅ.કિગ્રા મોલ-1; CaCl2નું આણ્વિયદળ= 134.4  ગ્રામ મોલ-1)
  • 0.05

  • 10.16

  • 0.92

  • 0.1


77.
જો એસિટોનના પ્રતિ 100 ગ્રામમાં તેનો મોલલ ઉત્પન્ન અચળાંક 17.2degree સે હોય, તો 0.456 ગ્રામ કપૂર (આણ્વિય દળ = 152 ગ્રામ મોલ-1) ને 31.4 ગ્રામ એસિટોનમાં ઓગાળવાથી બનતા દ્વાવણનું ઉત્કલનબિંદુ કેટલું થશે ? (એસિટોનનું ઉત્કલન બિંદુ = 56.30degree સે)
  • 0.16degreeસે

  • 54.46degree સે

  • 5.64 સે

  • 46.56 સે


78.
273 K તાપમાને જો 250 મિલિ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ(P1) 10ગ્રામ યુરિયા (P2) અને 10 ગ્રામ સુક્રોઝ (P3) ઓગાળવામાં અવે તો તેમના અભિસરણ દબાણ માટેનો કયો સંબંધ યોગ્ય છે ?
  • P1 > P2 > P3

  • P2 > P1 > P3

  • P3 > P2 > P1

  • P2 > P3 > P1


Advertisement
79. જો 300 Kતાપમાને એક વિદ્યુત અવિભાજ્ય પદાર્થના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 2.0 (બે) વાતાવરણ હોય, તો તે દ્વાવણનું ઠારબિંદુ કેટલું હશે ? [ Kf = 1.86 કૅલ્વિન મોલ-1, લિટર વાતા. કૅ-1 મોલ-1]
  • +0.151degree

  • -0.151degree

  • -15.1degree

  • -0.511degree


Advertisement
80.
પાણી માટે Kf નું મૂલ્ય 1.86 કે. કિગ્રા મોલ-1 છે. જો તમારા ઓટોમોબાઇલ (વાહન)નું રેડિયેટર 1.0  કિગ્રા પાણી સમાવી શકતું હોય, તો તેમાં ઇથીલિન ગ્યાયકોલ(C2H6O2)ના કેટલા ગ્રામ ઓગાળવાથી દ્વાવણનું ઠારબિંદુ-2.8 સે સુધી લઈ જઈ શકાય. 
  • 93 ગ્રામ

  • 72 ગ્રામ 

  • 39 ગ્રામ 

  • 27 ગ્રામ


A.

93 ગ્રામ


Advertisement
Advertisement